રોટી વેજીટેબલ પીઝા (Roti Vegetable Pizza Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે.
રોટી વેજીટેબલ પીઝા (Roti Vegetable Pizza Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટમાં રોટી લઇ તેના ઉપર પીઝા સોસ અને મેયોનીઝ લગાવી સ્પ્રેડ કરી લો ત્યારબાદ તેના ઉપર બારીક સમારેલી કોબી કાંદા ટામેટાં પાથરી ઉપરથી ઓરેગાનો ચીલી ફ્લેક્સ ભભરાવો ત્યારબાદ ચીઝ ખમણી પાછું ઉપરથી ચીલી ફ્લેક્સ ઓરેગાનો ભભરાવી લો
- 2
ત્યારબાદ તવી ઉપર બટર ગરમ મૂકી રોટી પીઝા ને ઢાંકીને પાંચ મિનિટ માટે ધીમા ગેસ ઉપર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દો તો હવે આપણો ટેસ્ટી ગરમાગરમ હેલ્ધી રોટી વેજીટેબલ પીઝા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોટી વેજીટેબલ પીઝા (Roti Vegetable Pizza Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ઘઉંના લોટની પીઝા રોટી (Wheat Flour Pizza Roti Recipe In Gujarati)
#NRCખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકોને જોઈને મોઢામાં પાણી આવે છે. Falguni Shah -
અડદની દાળના પનીર પીઝા 🍕🍕
મધર્સ ડે સ્પેશ્યલ રેસીપી 🌹🌹❤️❤️🌹🌹ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
મસાલા ખાખરા પીઝા (Masala Khakhra Pizza Recipe In Gujarati)
#KCખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GSRખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ઉત્તપા પીઝા (Uttapa Pizza Recipe In Gujarati)
#30minsખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
-
-
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
રોટી પીઝા રેપ (Roti Pizza Wrap Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ પીઝા બધાના ઓલટાઈમ ફેવરિટ હોય છે તો અહીં મે એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે Nidhi Jay Vinda -
રોટી રેપ (Roti Wrap Recipe In Gujarati)
#LOસવારની વધેલી રોટલીને ડિનર સુધી ન રાખતાં. સાંજની છોટી ભૂખમાં જ રોટી રેપ કરી પૂરી કરવી એ આપણા માટે કોઈ મિશન થી ઓછું નથી😊એ પણ ખૂબ રાજી થતાં અને ફરી બનાવજે.. બહુ મજા પડી એવું કહેતા ઝાપટી જાય ત્યારે પોતાની પીઠ થાબડવાનું મન થાય હો.. જરૂરથી બનાવજો.. મિત્રો.. જલસો જ પડી જશે😋 Dr. Pushpa Dixit -
તીખા પનીર વેજીટેબલ રાઈસ (Spicy Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
રોટી પીઝા(Roti Pizza Recipe In Gujarati)
#ફટાફટઆ એક ઝડપી અને સરળ રીતે બનાવી શકાય છે અને સૌને પસંદ આવે છે. Ami Pachchigar -
પનીર વેજ રોટી રેપ (Paneer Veg Roti Wrap Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
વેજ ચીઝ પફ (Veg Cheese Puff Recipe in Gujarati)
#ChooseToCookઆ રેસિપી મેં instagram પર જોઈ હતી મારા son ને ચીઝ વાળી વાનગીઓ ખૂબ જ ભાવે છે એટલે પહેલી વખત આ રેસિપી ટ્રાય કરી છે પણ ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે must try રેસિપી છે Chetna Shah -
-
રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)
#LO#DIWALI2021#cookpadgujarati#cookpadindia રોટી એ આપણા ખોરાકની એક અભિન્ન વાનગી છે. રોટી ઘણા બધા અલગ અલગ લોટ માંથી બનાવી શકાય છે. મેંદો, ઘઉં, મકાઈ વગેરે અનેક લોટમાંથી રોટી બને છે. લગભગ બધાના ઘર માં જમ્યા પછી બે ચાર રોટલી તો વધતી જ હોય છે. આ વધેલી રોટલી માંથી પણ આપણે ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ. મેં આજે આ leftover રોટી માંથી કોન પીઝા પંચ બનાવ્યો છે. નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે તેવી વાનગી બની છે. Leftover રોટી ને કોન સેઈપ આપી તેમાં મિક્સ વેજીટેબલ અને પીઝા સોસ ઉમેરી મે આ રોટી કોન પીઝા પંચ બનાવ્યો છે. ઉપરથી ચીઝ ઉમેરી મેં તેને ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
સ્પ્રિંગ રોલ મસાલા રોટી (Spring Roll Masala Roti Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
થેપલા પીઝા (Thepla Pizza Recipe In Gujarati)
મેં મેથીના થેપલામાં થોડું નવું વેરીએશન કરીને આ થેપલા પીઝા બનાવ્યા ડુંગળી ટામેટા કેપ્સિકમ અને ચીઝ નો ઉપયોગ થી આ પીઝા બનાવ્યાછે ખૂબ જ ટેસ્ટી બન્યા#cookpadindia# cookpadgujarati Amita Soni -
પીઝા ઢોસા (Pizza Dosa Recipe In Gujarati)
#GA4 #Week3*POST 1* મારી દીકરીના ફેવરીટ અને બનાવવામાં સરળ એવા આ ઢોસા હું ઘરમાં મળતી વસ્તુઓથી બનાવું છું.આસાનીથી બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે. Payal Prit Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16596038
ટિપ્પણીઓ