દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

Swati Parmar Rathod @92swati
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને ચાર કલાક પલાળી રાખો. ત્યારબાદ દૂધીના થોડા મોટા એવા કટકા કરી લો. હવે એક પેનમાં તેલ મુકો તેમાં રાઇ -જીરૂ વઘાર કરી દૂધીના કટકા ઉમેરો અને સાથે ચણાની દાળ પણ ઉમેરો તેમાં મીઠું મરચું હળદર ધાણાનો ભૂકો અને ગરમ મસાલો પણ ઉમેરો.
- 2
કુકરમાં કરતા હોય તો સમારેલું ટામેટું પણ ઉમેરી દો. પાંચેક મિનિટ શેકાવા દો શેકાઈ જાય એટલે થોડું પાણી અથવા તો ન પણ ઉમેરો તો પણ ચાલે. અને પછી ઢાંકી દો.
- 3
કુકરમાં ત્રણથી ચાર વિસલ વાગે એટલે ગેસ બંધ કરી દો તો તૈયાર છે દૂધી ચણાની દાળનું શાક ગાર્નિશિંગ માટે ઉપરથી લીલા ધાણા ઉમેરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી આખી હોય તો બાળકો જોઈ ને જ ના પડી દે છે પણ જો આવી રીતે બનાવો તો તે તરત ખાઈ જશે.#supers Mittu Dave -
દુધી ચણાદાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દુધી ચણા શાકમારું favourite શાક જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.આ રીતે બનાવો કે ના ખાવા વાડા લોકો પણ ખાવા માંડશે.ચાલો બનાવીએ આ મસ્ત શાક Deepa Patel -
દૂધી અને ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ઓછા પ્રમાણમાં આવે છે. ત્યારે બધી જ ગૃહિણી ને રોજ સાના શાક બનાવા તે મુંઝવણ થતી હોય છે. દૂધી એ એવું શાક છે. જે ઉનાળામાં આવે છે. આજે આપણે ચણા ની દાળ અને દૂધી નું શાક બનાવી એ.Cookpad kichen Star challenge#KS6 Archana Parmar -
-
દુધી ચણા ની દાળ (Dudhi Chana Daal Recipe In Gujarati)
આપણા કાઠિયાવાડ મા ઘણા અલગ-અલગ પ્રકારના શાક બને છે. વળી ઘણા ઘરોમાં વાર પ્રમાણે રસોઈ બનતી હોય છે. જેમકે બુધવારે મગ, ગુરુ-શુક્રવારે ચણા કે ચણાની દાળ, શનિવારે અડદ. અમારા ઘરમાં પણ આ રીતે રસોઈ બનતી હોય છે તેથી આજે મેં પણ દુધી ચણા ની દાળ બનાવી છે. જો પાણી ન ઉમેરીએ તો દુધી દાળ નું શાક બની જાય છે. મેં લચકા પડતી દાળ બનાવી છે જે રોટલી અને ભાત બંને સાથે સરસ લાગે છે. શાક અને કઠોળ નું આ મિશ્રણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week21#bottlegourd Rinkal Tanna -
-
-
-
-
દૂધી અને ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી પચવામાં હલકી અને હેલ્ધિ છે.વજન ઘટાડવા મતે તેનો રસ ખૂબજ ફાયદકરક છે, ચણા ની દાળ પણ પૌષ્ટિક છે. Kalpana Parmar -
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું Bootle Gourd એટલેકે (દૂધી) દૂધી ચણા નું શાક. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી છે. આ શાક બનાવવાનું ખુબજ સરળ છે. તો ચાલો આજની રેસીપી સરું કરીએ.#GA4#Week21 Nayana Pandya -
-
-
-
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#letscooksnep@pinal_patel Sangita Vyas -
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી માં મોટા પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.સાથે ચણા ની દાળ પ્રોટીન થી ભરપુર છે.આ બન્ને નું મિશ્રણ કરી ને મે અહીંયા શાક બનાવ્યું છે. Varsha Dave -
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને મારું ફેવરેટ હતું. દર શુક્રવારે અમારા ઘરે આ શાક બને જ.હજી પણ હું આ શાક રેગ્યુલર બનાવું છું અને બધા ને બહુજ ભાવે છે.દૂધી ચણા નું શાક, કઢી ભાત અને રોટલી એ ધણા ગુજરાતી ઘરોમાં દર શુક્રવારે બનતું હોય છે.#childhoodદૂધી ચણા નું શાકની સાથે અ ફુલ ગુજરાતી થાળી Bina Samir Telivala -
-
-
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#MBR1#Week1#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16648134
ટિપ્પણીઓ