દુધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ચણા ની દાળ
  2. ૨૦૦ ગ્રામ દુધી
  3. 3 નંગ ટામેટાં ઝીણા સમારેલા
  4. લીલુ મરચું ઝીણું સમારેલું
  5. 1 ઇંચઆદુ નો ટુકડો સુધારેલ
  6. મીઠા લીમડા ના પાન
  7. 1/2 ચમચી ગરમ મસાલો
  8. 2 નંગ તજ ના ટુકડા
  9. 2 નંગલવિંગ
  10. 4 ચમચીતેલ
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. 1/2 ચમચી હળદર
  13. 2 ચમચીલાલ મરચું પાઉડર
  14. 3 ચમચીગોળ
  15. 1/2 ચમચી રાઈ
  16. 1/2 ચમચી જીરૂ
  17. 1/4 ચમચી મેથીદાના
  18. 1/4 ચમચી હિંગ
  19. જરૂર પ્રમાણે પાણી
  20. થોડી કોથમીર
  21. લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધી ને ધોઈ નાખો તેના પીસ કરી લો કુકર મા મૂકી બે સીટી વગાડી ઠંડી પડે એટલે તેને બહાર કાઢી લો

  2. 2

    કુકર મા જરૂર પ્રમાણે પાણી નાખી ચણા ની દાળ નાખી પાંચ સીટી વગાડી લો જરૂર પડે તો વધારે સીટી વગાડી લો દાળ નરમ થઈ જવી જોઈએ

  3. 3

    એક તપેલા મા તેલ ગરમ કરી તેમાં રાઈ જીરૂ મેથી તજ લવિંગ નો વધાર કરો તેમા હીંગ અને મીઠો લીમડો નાખી દો તેમાં દાળ દુધી બધા મસાલા ઉમેરી સારી રીતે ઉકાળી લો કોથમીર નાખી લીંબુ નીચોવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes