પનીર પરોઠા (Paneer Paratha Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715

પનીર પરોઠા (Paneer Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ પનીર
  2. ૩૦૦ ગ્રામ ઘઉં નો લોટ
  3. ૧/૨ ચમચીઅજમો
  4. ૧/૨ ચમચીચીલી ફ્લેકસ
  5. ૧/૨ ચમચીમીઠું
  6. ૨ ચમચીતેલ મોણ માંટે
  7. તેલ ચોપડવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં મીઠું અને મોણ ઉમેરી ઢીલો લોટ બાંધવો. પનીર ખમણી તેમાં મીઠું અજમો ચીલી ફ્લેકસ ગરમ મસાલો ઉમેરો.

  2. 2

    લુવો બનાવો તને વણી પનીર
    ભરી પેક કરી હળવે હાથે વણો
    તેલ લગાવી ગરમ તવા પર શેકો

  3. 3

    તૈયાર છે પનીર પરોઠાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

ટિપ્પણીઓ

Similar Recipes