કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)

Jyoti Shah @cook_24416955
કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફેશ તાજી કોથમીર તે જ દિવસની લેવાની. અને તેને બરાબર વીણી અને ધોઈને સાફ કરી લેવી. પસંદગી પ્રમાણેના મરચાંના ત્રણથી ચાર ટુકડા કરી લેવા.
- 2
મિક્સર લઈને પહેલા જીરું એડ કરવું. પછી તેમા શીંગ એડ કરવી.અને લીલા મરચાં એડ કરવાના. સાકર એક કરી, અને મિક્સરને બરાબર ફેરવી લેવું.
- 3
પછી તેમાં કોથમીર એડ કરવી. તાજા લીંબુનો રસ એડ કરવો. અને આઈસ ની ચાર પાંચ ક્યુબ એડ કરીને. ચટણી બરાબર પીસી લેવી.
ચટણીમાં આઈસ ની ક્યુબ્સ નાખવાથી ચટણી ગ્રીન કલરની રહે છે. - 4
ગ્રીન કલરની ચટણી તૈયાર થઈ ગઈ હોય, એટલે તેને ડબ્બામાં સ્ટોર કરીને ડીપ ફ્રીઝ માં મૂકી દેવી. અને જ્યારે જેટલી ચટણીની જરૂર હોય તેટલી ચટણી બહાર કાઢવાથી, લાંબો સમય સુધી ચટણી ગ્રીન કલરની રહે છે.
- 5
આપણી આ ગ્રીન ચટણી સરસ લાગે છે.
Top Search in
Similar Recipes
-
ચટણી(Chutney Recipe in Gujarati)
#MW3# chatani# post 2રેસીપી નંબર139.કોઈપણ વસ્તુ ખાવાની સાથે ચટણી વગર બધું નીરસ લાગે છે.ભજીયા ,ગોટા ,પકોડાની સાથે લીલા મરચા અને કોથમીર ની ગ્રીન ચટણી ટેસ્ટી લાગે છે. મેં કોથમીર મરચાં ચટણી બનાવી છે. Jyoti Shah -
-
કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
દરેક ચાટ માં કોથમીર ની ચટણી ખૂબજ સરસ લાગે. Hetal Shah -
-
કોથમીર ફૂદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકોથમીર ફુદીનાની ચટણી Ketki Dave -
કોથમીર ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
શિયાળા માં ખાસ વપરાતી કોથમીર ની ચટણી સાદી અને સરળ રીત અને દરેક માં વપરાય ગોટા, થેપલા, ભજીયા, ઉંધીયું, રોટલામાં.. વગેરે વગેરે Bina Talati -
કોથમીર ની લીલી ચટણી (lili chutney recipe in gujarati)
#GA4#week4લીલી કોથમીર ની ચટણી બધા બનાવતા જ હશો. કોઈ પણ ચાટ હોય કે ફરસાણ તેની જોડે લીલી ચટણી તો હોય જ. પણ ઘણી વાર ઘરે બહાર જેવી લીલી ચટણી નથી બનતી હોતી. એટલે હું અહીં લીલી ચટણી ની રેસીપી લાવી છું. તો આજે જ જાણી લો લીલી ચટણી બનવાની રીત.જેને તમે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો. Rekha Rathod -
-
કોથમીર લસણ ની ચટણી (Kothmir Lasan Chutney Recipe In Gujarati)
આ કોથમીર ની ચટણી છે પણ મે થોડી અલગ રીતે બનાવી છે#GA4#Week4 Krishna Joshi -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
કોથમીર ફુદીના ની ચટણી દરેક વ્યંજન માં વપરાતી ચટણી છે જે એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે અને ચટપટી પણ હોય છે. Vaishakhi Vyas -
ગ્રીન કોથમીર ની ચટણી: #અથાણાં
#અથાણાં #જૂનસ્ટાર શિયાળો આવી જાયને એટલે બજાર માં લીલીછમ કોથમીરો નાં ઢગલા મળી રહ્યા છે, ઘણા લોકો વર્ષો સુધી સ્ટોર પણ કરતા હોય છે. અને અમુક લોકો આખુ વર્ષ કઈ રીતે તાજી અને લીલી રહે તેના માટે અલગ અલગ રીત ટ્રાય કરતા રહેતા હોય છે.અને ઘણા લોકો અેક સાથે જ ભરી ને સ્ટોર કરતા હોય છે..તથા તેમાંથી કેટલાય લોકો નો અેક જ પ્રશ્ન ગૂંચવાતા હશે કે અમારી ચટણી લાંબા સમય સુધી ટકટી નથી , કલર ચેન્જ થઈ જાય છે, ટેસ્ટ બદલાઈ જાય છે તોઆ રીત થી જાે ટ્રાય કરશો તો તમારી આ કોથમીર ની ચટણી 1 વર્ષ સુધી એવી જ તાજી,લીલી રહેશે તેમજ તેના કલરમાં પણ કે ટેસ્ટ માં જરાય ફરક પડશે નહી.તો આજે જ ટ્રાય કરો કોથમીર ની ચટણી. Doshi Khushboo -
કોથમીર ફુદીના ની ગ્રીન ચટણી (Kothmir Pudina Green Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : કોથમીર ફુદીના ની ચટણીઆજે મેં સેન્ડવીચ ચાટ અને ફરસાણ સાથે સર્વ કરી શકાય એવી ગ્રીન ચટણી બનાવી. Sonal Modha -
કોથમીર ચટણી(Kothmir Chutney recipe in gujarati)
#GA4#Week4આ ચટણી, પરાઠા થેપલા અને સેન્ડવીચ માં ખુબ જ સરસ લાગે છે.. Neha Suthar -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#BR ની રેસિપી ધાણાભાજી ને નીફુદિનાની ચટણી Jayshreeben Galoriya -
ગ્રીન કોથમીર ની ચટણી (Green Coriander Chutney Recipe In Gujarati)
#GA4#WEEK4શિયાળો આવી ગયો છે ને બજાર માં લીલીછમ કોથમીરો નાં ઢગલા મળી રહ્યા છે, ઘણા લોકો વર્ષો સુધી સ્ટોર પણ કરતા હોય છે. અને અમુક લોકો આખુ વર્ષ કઈ રીતે તાજી અને લીલી રહે તેના માટે અલગ અલગ રીત ટ્રાય કરતા રહેતા હોય છે.અને ઘણા લોકો અેક સાથે જ ભરી ને સ્ટોર કરતા હોય છે..તથા તેમાંથી કેટલાય લોકો નો અેક જ પ્રશ્ન ગૂંચવાતા હશે કે અમારી ચટણી લાંબા સમય સુધી ટકટી નથી , કલર ચેન્જ થઈ જાય છે, ટેસ્ટ બદલાઈ જાય છે તોઆ રીત થી જાે ટ્રાય કરશો તો તમારી આ કોથમીર ની ચટણી 1 વર્ષ સુધી એવી જ તાજી,લીલી રહેશે તેમજ તેના કલરમાં પણ કે ટેસ્ટ માં જરાય ફરક પડશે નહી.તો આજે જ ટ્રાય કરો કોથમીર ની ચટણી.flavourofplatter
-
-
-
ટોમેટો ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Post.4.# ચટણી.રેસીપી નંબર 85.ટોમેટો કેપ્સીકમ ની ચટણી બહુ જ ટેસ્ટી લાગે છે .જ્યારે ભાખરી થેપલા કે રોટલી સાથે પસંદગીનું શાક ન હોય ત્યારે આ ચટણી શાકની ગરજ સારે છે .એટલે કે ચટણી અને રોટલી પણ સરસ લાગે છે. Jyoti Shah -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#WP#MBR9#week9 કોથમીર,મરચા અને ગાંઠિયા ની ચટપટી લીલી ચટણી બધી જાત નાં ફરસાણ માં ફેવરિટ છે. Varsha Dave -
કોથમીર ફુદીના ની ફરાળી ચટણી (Kothmir Pudina Farali Chutney Recipe In Gujarati)
ફરાળમાં થોડું તીખુ અને ચટાકેદાર વાનગી ખાવા ની મજા આવે છે. તો ફરાળ માં ખવાય તેવી ચટણી કોથમીર ફુદીના ની ચટણી બનાવી છે. Sonal Modha -
કોથમીર,મરચા અને લીલા લસણ ની હરિયાળી ચટણી
#લીલી#ઇબુક૧#૭ લીલા મરચા અને કોથમીર ની ચટણી રોટલી, થેપલા કે પરોઠા સાથે અને ગાઠીયા સાથે ખૂબ જ સરસ લાગે છે વળી સેહત માટે પણ ખૂબ હિતકારી છે Varsha Karia I M Crazy About Cooking -
રાજકોટ ની સ્પેશિયલ ચટણી (Rajkot Special Chutney Recipe In Gujarati)
#RJS #રાજકોટ સ્પેશિયલ આ ચટણી ગાંઠિયા, ફરસાણ,ઢોકળા,પુડલા વગેરે મા વપરાય છે Vandna bosamiya -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
આ ચટણી તમે પાણીપુરી માં પણ વાપરી શકો છો Pankti V Sevak -
કોથમીર ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
#RC4Week 4Green Colour RecipePost - 12કોથમીર ની ચટણી Ketki Dave -
-
લીલું લસણ અને કોથમીર ની ચટણી (Lilu Lasan Coriander Chutney Recipe In Gujarati)
લીલું લસણ અને કોથમીર ની ટેસ્ટી ચટણી @Ekrangkitchen ના ટિપ્સ સાથે Poonam Joshi -
કોથમીર ફુદીના ની ફરાળી ચટણી (Kothmir Pudina Farali Chutney Recipe In Gujarati)
#SFR#SJRઉપવાસ માં કઈક તીખું અને ચટાકેદાર ખાવા નું મન થાય છે.અહીયાં મેં ફરાળી ફરસાણ સાથે સર્વ કરવા માટે ફરાળી ચટણી બનાવી છે જે તમને ચોક્કસ ગમશે અને ભાવશે.તો ચોક્કસ ટ્રાય કરશો.Cooksnap@sonalmodha Bina Samir Telivala
More Recipes
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
- બનાના મિલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)
- લીલું લસણ અને મેથી ની ભાજી નાં મુઠીયા (Lilu Lasan Methi Bhaji Muthia Recipe In Gujarati)
- કોબીજ ચણા ની દાળ નુ શાક (Cabbage Chana Dal Shak Recipe In Gujarati)
- વાલોળ પાપડી બટાકા નુ શાક (Valor Papadi Bataka Shak Recipe In Gujarati)
- મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16657378
ટિપ્પણીઓ