પાચક આમળાં (Pachak Amla Recipe In Gujarati)

Dipti @cook_37485021
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આમળાને ધોઈ લુછી લો પછી તેને ટુકડામાં સમારી લો
- 2
હવે તેમાં સંચળ અને ચાટ મસાલો ઉમેરી આ આમળાને એક દિવસ સુધી એમ જ તપેલામાં રહેવા દો અને હલાવતા રહો
- 3
પછી આ હમણાં ને એક કોટન ના કપડા માં સુકવી દો. એકદમ કડક સરસ સુકાઈ જાય ત્યાં સુધી સુકાવા દો પછી એક બરણીમાં ભરી લો પાચક આમળા જમીને ખાવાથી પાચન શક્તિ સુધરે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાચક આંબળા નો મુખવાસ (Pachak Amla Mukhwas Recipe In Gujarati)
#આંબળા#winterrecipe Tasty Food With Bhavisha -
-
-
-
-
-
આમલા પાચક
#ફ્રૂટ્સ#ઇબુક૧#૩૬આમળા એ આપણે ભારત માં આયુર્વેદિક માં ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે અને ખૂબ જ ગુણકારી છે. એવું કહેવામાં આવે છે કે આમળાને કાચા બાફેલા કોઈપણ ફોર્મ લો તેમાંથી વિટામિન ઓછા નથી થતા. મે આખું વર્ષ આમળા ખવાય તેવા પાચક આમલા બનાવ્યા છે. Bansi Kotecha -
આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
#Amla#આમળા રેસીપી#cookpad Gujarati#cookpadindiaવડીલો કહે છે કે જો ઋતુ પ્રમાણે ખાવા મા આવે તો આખા વર્ષ નાની સુણી બિમારી નથી આવતી ગમે તે રીતે ખઈયે તો આખા વર્ષ માં નિરોગી અને હેલ્ધી રહે છે. માટે ગમે તે સ્વરુપ મા ખાવા જોઇયે.વિટામીન સી થી ભરપુર આમળા આથી ને બનાયા છે બાળકો ના પ્રિય છે. બગર ઝંઝટ બની જાય છે Saroj Shah -
-
-
-
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#આમળા#મુખવાસ (મીઠા આમળા નો મુખવાસ) Tasty Food With Bhavisha -
આમળાનો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
#WK3#week3#cookpad#cookpadgujrati#ws Tasty Food With Bhavisha -
આમળા નો જૂયસ (Amla Juice Recipe in Gujarati)
શિયાળો શરૂ થઇ ગયો છે, વહેલી સવારે વાતાવરણમાં થોડીક ઠંડક જોવા મળી રહી છે.શિયાળામાં લીલી ભાજીઓથી લઇને આમળા સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે.આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન C મળે છે.આ ઉપરાંત પણ આમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા ડોક્ટર્સ અને ડાયટિશીયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે. દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં તેની બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે. આમ તો આજકાલ બજારમાં આમળાનો રસ સરળતાથી મળી જાય છે. પરંતુ ઘરમાં બનેલો તાજો આમળાનો રસ જ પીવો વધારે ફાયદારૂપ છે. #GA4#week11#Amla#આમળા નો રસ Archana99 Punjani -
આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
#GA4#Week11આમળા મોટેભાગે ફક્ત શિયાળા માં જ મળે છે. આમળા ને એક સુપરફૂડ માનવામાં આવે છે, તેમાં એન્ટીઓક્સીડન્ટ અને ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. માનવાનાં આવે છે કે તેમાં નારંગીના રસ કરતા ૨૦ ગણો વધુ વિટામિન સી હોય છે. આમળાનું નિયમિત સેવન કરવા થી રોગપ્રતિકારક શક્તિ વધે છે. એનાથી તંદુરસ્ત અને ચમકતી ત્વચા પણ થાય છે, અને આંખની દૃષ્ટિ પણ સુધારે છે. આમળા બ્લડસુગર અને લિપિડ્સનું પણ નિયમન કરે છે .એવું માનવામાં આવે છે કે જ્યારે શીયાળામાં દરરોજ આમળાનું સેવન કરવાથી આખા વર્ષમાં તંદુરસ્ત રહે છે.આમળાને કાચી ખાઈ શકાય છે, આથીને કે તેની ચટણી, જામ, કેન્ડી, શરબત, જ્યુસ,મુરબ્બા વગેરે બનાવી ને પણ યુઝ કરી શકાય છે. આમળા માંથી અલગ જાતનાં પાચક ચુરણ પણ બનાવવામાં આવે છે.આજે મેં આમળા માંથી પાચક ગટાગટ ની ગોળી બનાવી છે. મને આ ખુબ જ ભાવે છે. આ ગટાગટ ની ગોળી ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. આ ગટાગટ બહુ બધી અલગ રીતે બનતી હોય છે, હું ખુબ જ ઈઝી રીતે આ સ્સ્વાદિષ્ટ ગોળી કેવી રીતે બનાવવી એ આ રેસિપી માં જણાવીસ. તમે આ ગોળી વધારે બનાવી તેને પછી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. તે બહુ લાંબા સમય સુધી ત્યાં કાચની બેટલમાં ભરી ને સાચવી સકાય છે. અમારી ઘરે તો એને લાંબા સમય સુધી સાચવી રાખવી ખુબ જ મુસ્કેલ હોય છે, કેમકે એટલી બધી સ્વાદિષ્ટ હોય છે કે ફટાફટ વરરાઈ જાય છે. તમે પણ આ રીતે ગટાગટ બનાવી જરુર થી જોજો અને જણાવજો કે કેવી લાગી!!!#Amla#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
-
-
પાચક આંબળા(Pachak amla recipe in Gujarati)
#GA4#Week11જ્યારે પણ આ સિઝન માં બનાવુ ત્યારે મને મારા કુલ ડેય્ઝ યાદ આવી જાય છે. એ ટાઈમ પર બહુજ આધા હતા પણ હવે એજ સેમ ઘરે બનાવુ છુ.flavourofplatter
-
આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#Amlaઆમળા આ ઋતુ માં ગમે એ સ્વરૂપ માં ખાવા જોયે, તે શરીર માટે ખૂબ જ સારા. મેં હ આમળા ને ખમણી ને એને સુકવી ને ઈનો મુખવાસ બનાવ્યો છે. Bansi Thaker -
-
-
-
-
આમળા ફૂદીના તુલસી શરબત (Amla pudina tulsi sharbat recipe in Gujarati)
#goldanapron3#week16#શરબત#મોમઆમળા ફૂદીના તુલસી નું શરબત ઉનાળા માં શરીર ને ઠંડક આપે છે એવી સ્વાદિષ્ટ "આમળા ફૂદીના તુલસી નું શરબત" એ મારી "મમ્મી" ની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી છે એકવાર જરૂર થી બનાવો. Dhara Kiran Joshi -
આમળા શરબત(amla sarbat in gujarati recipe)
#GA4#Week11#amlaઆમળા શિયાળા આવતા જ બધી જગ્યા એ મળી આવે છે...આમળા ના ગુણ તો બધા જાણે જ છે વિટામિન C થી ભરપૂર આમળા ખૂબ ગુણકારી હોઈ છે...આ શરબત ઝટપટ બની જાય છે અને બધા ને ભાવે પણ છે... KALPA -
આમળા નો જ્યુશ ન(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amlaઆમળા હેલ્થ માટે ફાયદાકારક છે આમળા માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે કે વાળ માટે પણ સારા માનવામાં આવે છે અત્યારે કોરોના કાળ ના સમય ને ધ્યાન માં રાખી ને રોજ આમળા નો ઉપયોગ કરવો જોઈએ સાથે ગ્રીન જ્યુસ પીવો જોઇએ કે મેં આમળા નો જ્યુશ, પાલક ફુદીનો આમળા નો મિક્સ જ્યુસ ને આથેલા આમળા ની રેસીપી સેર કરી છે Rinku Bhut -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16658698
ટિપ્પણીઓ