આમળાં નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#FFC4
વીટામીન સી થી ભરપુર

આમળાં નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)

#FFC4
વીટામીન સી થી ભરપુર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૧ નાની બોટલ
  1. ૨૫૦ ગ્રામ આમળા
  2. મીઠું જરૂર મુજબ
  3. ૨ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    આમળાં ને ધોઈ ને કોરા કરી લેવા પછી ખમણી થી ખમણી લેવું પછી તેમાં મીઠું, હળદર મીક્સ કરી ૨ થી ૩ કલાક રહેવા દો પછી થાળી માં તડકે સુકાવો ૫ થી ૬ દીવસ લાગસે પછી બોટલમાં ભરી લેવું વરસ ચાલસે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes