પાચન આમળા (Salted pachan amla recipe in Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦-૧૨ આમળા
  2. ૧/૨ ચમચીમીઠુ
  3. ૧/૪ ચમચીસંચળ
  4. ૧/૪ ચમચીમરી પાઉડર
  5. ૧/૪ ચમચીચાટ મસાલો
  6. ૧/૨ ચમચીજીરૂ
  7. ૧/૨ ચમચીઅજમો
  8. ૧/૨ ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આમળા ને પાણીથી ઘોઈ ૧ સીટી વગાડી બાફી લેવા.ઠંડા પડે એટલે તેની ૧-૧ ચીરી અલગ કરી લેવી.

  2. 2

    હવે મસાલા માટે અજમો,હીંગ,જીરૂ ને શેકી લઈ મિક્ષચર મા ક્રશ કરી લેવું.એમા ચાટ મસાલો,મરી પાઉડર,આમચુર પાઉડર,સંચળ,મીઠુ નાંખી મસાલો તૈયાર કરી લેવો.

  3. 3

    હવે મસાલો આમળા ની ચીરી પર ભભરાવી દેવો.અને સુકવવા દેવુ.તો તૈયાર છે પાચક આમળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes