આમળાનું જ્યુસ(Amla Juice Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી
- 2
આમળા ને ધોઈ નાના ટુકડા કરવા
- 3
ત્યારબાદ એક મિક્સર જારમાં આંબળાના ટુકડા ફુદીનાના પાન અને ખાંડ મિક્સ કરવું
- 4
મિકસરમાં ચર્ન થયા બાદ તેને ગાળી લેવું અને ઉપરથી સંચળ પાઉડર અને મરી પાઉડર મિક્સ કરવું ત્યારબાદ તેને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
આમળાનું જ્યુસ(Amla juice recipe in Gujarati)
આમળા નું જ્યુસ ખૂબ જ ગુણકારી હોય છે.#GA4#week11 Rekha Kotak -
-
-
-
-
-
-
આમળા અને લીલી હળદરનો જ્યુસ(Amla-fresh turmeric juice recipe in Gujarati)
#GA4#week11#Amla Hiral A Panchal -
-
આમળાનું જ્યુસ(Amla Juice recipe in Gujarati)
#GA4#week11#આમળા#MW1આમલા હેલ્થ વર્ધક અને વિટાનીન સી આપનારું એક માત્ર બેસ્ટ પીણું છે ઈમ્યૂનીટી વધારે છે વળી બનાવવા મા ખુબ જ સહેલું છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
આમળાનું શરબત(Amla sharbat recipe in Gujarati)
#GA4#Week11#AMLAમેં આમળાનું શરબત બનાવ્યું છે. આમળા આંખ માટે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે... Hetal Vithlani -
આમળાનું જ્યુસ (Amla Juice) Immunity booster juice
#MW1શિયાળો એટલે આમળાની ઋતુ. આમળામાં પૂરતા પ્રમાણમાં Vitamin-C હોય છે, જેથી તે વાળ, સ્કીન અને આંખોની રોશની માટે ફાયદાકારક છે તેમજ તે હિમોગ્લોબીન નું લેવલ તેમજ ઇમ્યુનિટી વધારવા માટે મદદરૂપ થાય છે, વળી ડાયાબિટીસ ના દર્દી માટે આમળા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.આમળામાંથી જ્યુસ પણ બનાવીને શિયાળામાં રોજ સવારે પીવાથી દિવસ દરમિયાન પૂરતી એનર્જી મળી રહે છે. શિયાળાની ઋતુમાં નાના મોટા એમ સૌ કોઈએ દરરોજ એક આમળું ખાવું આરોગ્ય માટે સારું રહે છે. Kashmira Bhuva -
-
-
-
-
અમલા જ્યુસ(Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11#Food puzzle#Amlaઅત્યારે આમળા સારા પ્રમાણમાં મળી છે તો એનો જ્યુસ બનાવીને પીવાથી આપણી ઇમ્યુનીટી પાવર સટોગં બંને છે Hiral Panchal -
-
-
-
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14135304
ટિપ્પણીઓ