આમળા અને બીટનો જ્યૂસ(Amla Beetroot Juice Recipe In Gujarati)

Nisha Mandan @Nisha_2510
આમળા અને બીટનો જ્યૂસ(Amla Beetroot Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સી પહેલાં આમળા ને ધોઈ ને કટ કરી લો અને પછી બીટ અને હળદર ને કટ કરી લો
- 2
પછી એક મિક્સર જારમાં આમળા લઇ તેમાં બીટ અને હળદર નાખી દો અને પછી તેમાં ૧/૨ કપ પાણી નાખી તેને મિક્સર માં ક્રશ કરી લો.
- 3
પછી એક બાઉલ માં ગળણી વડે ગાળી લો પછી મિક્સર જારમાં માં બીજું ૧/૨ કપ પાણી નાખી તેને પણ ગાળી લો
- 4
પછી તેમાં મીઠું, ચાટ મસાલો અને મરી પાઉડર અને સંચળ પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો અને પછી તેને સર્વિંગ ગ્લાસ માં લઇ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આમળા જ્યૂસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amla આમળા હેલ્થ માટે ખૂબ જરૂર સારા છે. આમળા જ્યૂસ બાળકો પણ પીય તો સારુ.lina vasant
-
-
આમળા નો જૂયસ (Amla Juice Recipe in Gujarati)
શિયાળો શરૂ થઇ ગયો છે, વહેલી સવારે વાતાવરણમાં થોડીક ઠંડક જોવા મળી રહી છે.શિયાળામાં લીલી ભાજીઓથી લઇને આમળા સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે.આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન C મળે છે.આ ઉપરાંત પણ આમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા ડોક્ટર્સ અને ડાયટિશીયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે. દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં તેની બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે. આમ તો આજકાલ બજારમાં આમળાનો રસ સરળતાથી મળી જાય છે. પરંતુ ઘરમાં બનેલો તાજો આમળાનો રસ જ પીવો વધારે ફાયદારૂપ છે. #GA4#week11#Amla#આમળા નો રસ Archana99 Punjani -
-
આમળા જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
આમળા ગુણો નો ભંડાર છે આમળા ખાવાથી ઘણા ફાયદા થાય છે આમળા થી ઘણી બધી વાનગી બનાવી શકાય છે તેમાંથી સૌથી સરળ છે આમળા જ્યુસ#GA4#week11 Bhavini Kotak -
આમળા અને લીલી હળદરનો જ્યુસ(Amla-fresh turmeric juice recipe in Gujarati)
#GA4#week11#Amla Hiral A Panchal -
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
આમળા બીટ મુખવાસ #FFC4ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન એટલે ભોજનની સાથેસાથે મુખવાસનું પણ ખૂબ મહત્વ હોય છે આમળાની સિઝન છે તો આ મુખવાસ બનાવ્યો બધાને કહું. જ પસંદ આવ્યો try it Jyotika Joshi -
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#cookpadindia #cookpad_gujમુખવાસ, તાંબુલ(પાન) એ ભારતીય ભોજન નું અવિભાજ્ય અંગ છે. ભોજન પશ્ચાત ખાવા માં આવતો મુખવાસ એ મુખ શુદ્ધિ અને પાચનક્રિયા માં મહત્વ નો ભાગ ભજવે છે.મુખવાસ માં મુખ્યત્વે વરિયાળી, તલ, ધાણા દાળ, અજમો, સોપારી ખવાય છે તો સાથે સાથે, આમળા, આદુ વગેરે ની સુકવણી પણ ખવાય છે. આજે મેં બીટ અને આમળા સાથે નો મુખવાસ બનાવ્યો છે જે દેખાવ માં સુંદર અને સ્વાદ માં અવ્વલ છે. Amla /indian goose berry -Beet mukhwas) Deepa Rupani -
-
-
-
-
આમળાનું જ્યુસ(Amla juice recipe in Gujarati)
આમળા નું જ્યુસ ખૂબ જ ગુણકારી હોય છે.#GA4#week11 Rekha Kotak -
-
આમળા શરબત (Amla Juice Recipe In Gujarati)
#MBR4શિયાળામાં આમળા સારા અને સહેલાઈથી મળી જાય છે અને આમળા આંખો માટે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે.આમળા માંથી સ્વીટ આમળા, આમળા શરબત, આથેલા આમળા અને આમળાનું અથાણું પણ બનાવી શકાય છે. Hetal Vithlani -
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#amla#postશિયાળા ની સીઝન મા આમળા પુષ્ક્ળ પ્રમાણ માં મળે છે આમળા માં વિટામિન c, આયર્ન અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણ માં મળે છે જે આંખો, વાળ, સ્કિન તેમજ ડાઈજેશન માટે ખુબ જ સારા છે તો આમળા નો વિવિધ રીતે ઉપયોગ કરી લેવો. આમળા તાસીર માં ઠંડા અને સ્વાદ માં તૂરા હોય છે. આજે મેં આમળા નો જ્યુસ બનાવ્યો છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
આમળા નું જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11 મિત્રો તમે જાણો છો આબળા એક સુપર ગ્રીન ફૂડ તરીકે ઓળખાય છે આમળા એ આપણા માટે અમૃત સમાન ફ્ળ છે તેમાં વિટામિન C અને કેલ્સીયમ ભરપૂર માત્રા માં હોય છે આમ તો આમળા એ ઠંડા હોય પણ આજે હુ જે રીતે શરબત બનાવું છું તે રીતે બનાવાથી ખૂબ જ ફાયદો થશે આ શરબત 12 મહિના સુધી સારુ રહે છે તો ચાલો જોઈએ..... Hemali Rindani -
આમળા જયુસ(Amla Juice Recipe in Gujarati)
શિયાળા માં આમળા નો જ્યુસ રોજ પીવો જોઈએ, પણ છોકરા ઓ ને ભાવતું નથી એટલે આ રીતે બનાવવા થી બાળકો ને પણ ભાવે છે, પાણીપુરી નાં પાણી જેવું લાગે છે#GA4#Week11 Ami Master -
આમળા નો મુખવાસ(Amla Mukhwas recipe in Gujarati)
નોર્મલ આપડે આમળા નથી ખાઈ શકતા પણ એનો મુખવાસ બનાવો તો રોજ ખવાય જે બવજ ફાયદાકારક છે ..પાચન શક્તિ પણ સારી રહે ..#GA4 #WEEK11 #આમળા bhavna M -
આમળા જ્યુશ (Amla juice Recipe in Gujarati)
આમળા પોષકતત્ત્વ થી ભરપૂર છે અને ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિન્ક તરીકે આને લઇ શકો..વિટામિન C થી ભરપૂર અને કોરોના માં તો ખાસ પીવાય એવુ આ ડ્રિન્ક જરૂર થી ટ્રાય કરજો.. Aanal Avashiya Chhaya -
-
આમળા નો જ્યૂસ(Amla Juice Recipe in Gujarati)
#GA4#week11#Amlaઆ જ્યૂસ રોજ સવારે એક ઘૂંટ પીવું. Mital Chag -
-
આમળા જૂયસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11વિટામીન C નાં ભંડાર એવાં આમળા આંખો,વાળ,સ્કીન માટે તો સારા છે જ એ ઉપરાંત મિનરલ્સ થી પણ ભરપૂર છે.શિયાળામાં આમળા નું સેવન ખૂબ જરૂરી છે. અહિ જે પઁચ ની રેસિપી આપી છે તે બહુ ઉપયોગી છે. Jigisha Modi -
આમળા જ્યુસ(Amla juice recipe in gujarati)
#GA4#Week11#Amlaઆમળા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે તેમજ શરીર ને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. જેથી આમળા નું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. અહીં આમળા નું જ્યુસ બનાવેલ છે. જેને બનાવવું ખૂબ સરળ છે તેમજ ગુણકારી પણ ખરું. Shraddha Patel -
-
-
આમળા અને આદુ નું શરબત(Amla aadu nu sharbat recipe in Gujarati)
#GA4#Week11આમળા અને આદુનો શરબત આપણે ઇમ્યુનિટી વધારે છે. Vipul Sojitra -
આમળા નો જ્યુશ ન(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amlaઆમળા હેલ્થ માટે ફાયદાકારક છે આમળા માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે કે વાળ માટે પણ સારા માનવામાં આવે છે અત્યારે કોરોના કાળ ના સમય ને ધ્યાન માં રાખી ને રોજ આમળા નો ઉપયોગ કરવો જોઈએ સાથે ગ્રીન જ્યુસ પીવો જોઇએ કે મેં આમળા નો જ્યુશ, પાલક ફુદીનો આમળા નો મિક્સ જ્યુસ ને આથેલા આમળા ની રેસીપી સેર કરી છે Rinku Bhut
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14138056
ટિપ્પણીઓ