આમળા નો મુખવાસ(Amla Mukhwas Recipe in Gujarati)

Drashti Sojitra
Drashti Sojitra @cook_27586110

આમળા નો મુખવાસ(Amla Mukhwas Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minutes
  1. 4-5આમળા
  2. 1 નાની ચમચીપાઉડર હળદર
  3. 2 ચમચીસંચળ

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    સૌપ્રથમ આંબળાને ધોઈ લેવા. ત્યારબાદ તે આમળા ને છીણી લેવા.

  2. 2

    હવે તેમાં હળદર અને સંચળ મિક્સ કરીને છાયે સૂકવી દેવું. અને બે દિવસ માટે તેને સૂકાવા દેવું.

  3. 3

    સુકાય જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી દેવું. અને આ મુખવાસ તલ ના મુખવાસ માં પણ ઉમેરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Drashti Sojitra
Drashti Sojitra @cook_27586110
પર

ટિપ્પણીઓ

Similar Recipes