લીલુ લસણ ઘી વાળુ (Green Lasan Ghee Valu Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292

#MBR4 (માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022/ઈ-બુક)Week 4 શિયાળા ની કડકડતી ઠંડીમાં લીલુ લસણ ઘી વાળુ ખાવા થી ખૂબ જ સારુ લાગે છે.

લીલુ લસણ ઘી વાળુ (Green Lasan Ghee Valu Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#MBR4 (માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022/ઈ-બુક)Week 4 શિયાળા ની કડકડતી ઠંડીમાં લીલુ લસણ ઘી વાળુ ખાવા થી ખૂબ જ સારુ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
ચાર થી પાચ  જણ માટે
  1. 1મોટી ઝુડી લીલુ લસણ
  2. 1 નાની ચમચીહિગ
  3. 1 ચમચીમરી પાઉડર
  4. 1 નાની ચમચીમીઠું
  5. 1મોટી વાટકી ચોખ્ખુ ઘી

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    લીલા લસણ ને સાફ કરી ઝીણું સમારી લેવુ.પાણી થી ધોઈ કોરું કરી લેવુ.

  2. 2

    એક કડાઈ મા ઘી નાખી ગરમ કરવા મૂકો. એક ડબ્બા મા લીલુ સમારેલુ લસણ નાખી તેમા મીઠું,મરી,હિંગ નાખી મિક્સ કરી લેવુ.

  3. 3

    હવે ગરમ કરેલ ઘી ને સમારેલ લસણ મા નાખી મિક્સ કરવુ. થોડુ ઠંડુ થાય એટલે ફિજ મા 1/2 કલાક રહેવા દો. તૈયાર કરેલ ઘી વાળુ લસણ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

ટિપ્પણીઓ

Similar Recipes