મગનું શાક (Moong Shak Recipe In Gujarati)

Jyoti Shah @cook_24416955
મગનું શાક (Moong Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની સવારના વહેલા પલાળી લેવા. પાંચ થી છ કલાક પલ્લે પછી તેને બરાબર ધોઈ લેવા. અને પછી પાણી નિતારી લેવું
- 2
કુકરમાં તેલ મૂકીને પછી તેમાં જીરું એડ કરવું. હિંગ એડ કરવી. અને પછી મગ ને એડ કરી દેવા. અને તેમાં હળદર, ધાણાજીરું, મરચું,મીઠું કોકમ, એડ કરવા.અને બરાબર હલાવી લેવું. અને પછી તેમાં દોઢ વાટકી જેટલું પાણી એડ કરવું.
- 3
કુકરની ત્રણ વિસલ કરી અને તરત જ ખોલી લેવું.અને મગ તરત ચડી ગયા હશે.ગેસ બંધ કરી મગને બરાબર હલાવી. સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરવા.
- 4
મગ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB.#Masala Mug.Week 7.મગ લાવે પગ. આપણી બહુ જ જૂની કહેવત છે .કારણકે જ્યારે શરીરમાં અશક્તિ હોય કોઈ માંદગી હોય, ત્યારે ખાસ મગનું પાણી ,એટલે કે મગનો સુપ ,તથા મગની આઈટમ ખાવામાં આવે છે. મગમાં બહુ જ વેરાઈટી બનાવવામાં આવે છે.ખાટા મગ ,મીઠા મગ ,દહીવાલા મગ, મસાલા મગ ,બાફેલા મગ ,વગેરે વગેરેઆજે મેં મસાલા મગ બનાવ્યા છે. Jyoti Shah -
મગ નો સુુપ (Moong Soup Recipe In Gujarati)
#SJC# મગનો સૂપ#Cookpadજ્યારે કોઈપણ ની તબિયત નાજુક હોય છે. તાવ હોય છે. તાવ આવે છે. ત્યારે મગનો સૂપ પીવાથી તબિયતમાં ઘણી શક્તિ આવે છે. અને અશક્તિ દૂર થાય છે. અને ખાસ મગનો સુપ જૈન લોકોમાં ઉપવાસના પછીના પારણા ના દિવસે ખાસ લેવામાં આવે છે. Jyoti Shah -
પાપડનું દહીંવાળું શાક(જૈન લીલોતરી વગરનુ)
#MBR4#Week4#Cookpad# પાપડનું શાકજૈન લોકોને જ્યારે પર્યુષણ આવે અથવા આઠમ ચૌદ તિથિ આવે ત્યારે લીલોતરી ખાતા નથી એટલે કે લીલા શાકભાજી કે ફ્રુટ ખાતા નથી અને જો કઢી પત્તા કે મરચા એડ કરવા હોય તો પહેલા તેને તડકામાં ચૂકવી અને સૂકા સ્ટોર કરી રાખે છે અને તે વાપરવામાં આવે છે આજે મેં ચૌદસના કારણે પાપડનું શાક બનાવ્યું છે Jyoti Shah -
દહીં વાળું મોગરી નું શાક (Dahi Valu Mogri Shak Recipe In Gujarati)
#Cookpad#દહીં વાળું મોગરી નું શાકશિયાળામાં મોગરી બહુ જ સરસ આવે છે અને મોગરી નું શાક દહીંમાં બહુ સરસ થાય છે એટલે મેં આજે દહીં વાળું મોગરીનું શાક બનાવીયુ છે. Jyoti Shah -
કુકરમાં ગ્રીન ચોળીનું શાક (Green Chori Shak In Cooker Recipe In Gujarati)
#MBR3#Week 3#ચોળી નું શાક#Cookpadઆ સિઝનમાં ચોળી બહુ સરસ ફ્રી અને ગ્રીન અને કુમળી આવે છે તો આજે મેં તેનું સરસ કુકરમાં શાક બનાવ્યું છે જે કુકરમાં જલ્દી બને છે ટેસ્ટી બને છે અને ગ્રીન બને છે અને તેમાં સોડાનો કે ઈનોનો પણ ઉપયોગ થતો નથી માટે હેલ્ધી પણ છે. Jyoti Shah -
આંબોળિયા ગુંદા અને કેરીની છાલનું તિથિ નું શાક (જૈન)
#MBR4#Week 4# તિથિ નું શાક#Cookpadજૈન લોકોમાં તિથિ નું બહુ જ મહત્વ હોય છે એટલે કે બે આઠમ બે ચૌદસ અને એક પાચન આ દિવસે જૈન લોકો લીલા શાકભાજી કે ફ્રુટ વાપરતા નથી.એટલે કે ખાતા નથી મેં આજે કેરીની સિઝનમાં છાલ કાઢીને કેરીની ચીરી કરીને સૂકવીને આંબોળિયા બનાવ્યા છે. પણ ગુંદાની સુકવણી લીધી છે હાફૂસ કેરીની છાલ સુકવીને કડક કરીને સ્ટોર કરી ફ્રીજમાં ભરી રાખી છે તે વાપરેલ છે અને આ શાક બનાવી છે Jyoti Shah -
કાચા કેળાનું ખાટું મીઠું રસાવાળું શાક જૈન
#MBR2#week2#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી. એટલા માટે ખાસ કાચા કેળાનું રસાવાળું ખાટું મીઠું શાક બનાવે છે. જે શાક સરસ લાગે છે. Jyoti Shah -
જમરૂખ નું શાક (Guava Shak Recipe In Gujarati)
#MBR4#Week 4#જમરૂખ નું શાક આ સીઝનમાં જમરૂખ બહુ સરસ આવતા હોય છે જો કે જમરૂખે ફ્રુટ છે તો પણ તેનું શાક બનાવીને ખાવામાં આવે છે જે બહુ જ સરસ બને છે Jyoti Shah -
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
સરગવાનું ગોળ કોકમ વાળુ શાક
#MBR4#Week 4# સરગવાનું શાકહંમેશા બધા સરગવાનું શાક દહીંમાં અને ચણાના લોટની ગ્રેવી કરીને બનાવે છે. પરંતુ મેં આજે ગોળ કોકમ વાળું ,લોટ અને દહીં વગરનું શાક બનાવ્યું છે. અને ડ્રાય જેવું શાક બનાવ્યું છે. Jyoti Shah -
પર્પલ મોગરી નું શાક (Purple Mogri Shak Recipe In Gujarati)
#MBR 4#Week.4# મોગરી નું શાકઆ સિઝનમાં મોગરી બહુ જ સરસ અને કુંમળી અને પર્પલ આવે છે. આજે મેં મોગરીનું બહુ જ સરસ શાક બનાવ્યું છે. જે રોટલા અને રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
કાચા કેળા નુ રસાવાળુ શાક જૈન (Kacha Kela Rasavalu Shak Jian Recipe In Gujarati)
બધા જ બટેટાનું શાક ખાતા હોઈ છે. પરંતુ જૈન લોકો બટેકા ખાતા નથી તો તો તેની બદલે કાચા કેળાનુ ગળપણ ખટાશ વાળું શાક બનાવ્યુ છે. Jyoti Shah -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે મગ લાવે પગ . તો દરરોજના જમવાના માં મગ ,મગની દાળ, ખીચડી નો ઉપયોગ કરવો જોઈએ મગમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મસાલા મગ બનાવ્યા. Sonal Modha -
-
કોરા મગનુંં શાક (Dry Moong Sabji Recipe In Gujarati)
#SJR#paryushanspecial#cookpadgujarati#cookpadindia#cookpad મગનું શાક આપણે ઘણી બધી રીતે બનાવી શકીએ જેમ કે રસાવાળા મગ, લસણીયા મગ અને કોરા મગનું શાક. મેં આજે કોરા મગનું જૈન શાક બનાવ્યું છે. પર્યુષણ પર્વના દિવસો દરમ્યાન કોરા મગનું શાક બનાવી સર્વ કરી શકાય છે. આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે. Asmita Rupani -
ટામેટા ગુવાર નું શાક જૈન (Tomato Guvar Shak Jain Recipe In Gujarati)
#RB1આજે મે ગુવાર અને ટામેટાનુ. શાક બનાવ્યું છે જે મારા ઘરમાં દરેક ને બહુ જ ભાવે છે. ખાસ મેં આ શાક કુકરમાં બનાવ્યું છે. કુકરમા ગ્રીન કલર રહે છે. Jyoti Shah -
ગુવાર ટમેટાનું શાક
ગુવારનું શાક ઘણીવાર બનાવતા હોઈએ છીએ પણ આજે ટામેટાં સાથે ગુવારનું શાક બનાવ્યું છે જે બહુ ટેસ્ટી બનીયુ છે. આજે આ શાક મેં કુકરમાં બનાવ્યું છે જે જલ્દી અને ગ્રીન બને છે Jyoti Shah -
-
આખા મગનું શાક
#goldenapron3#week20 આપણે ગુજરાતીઓના લગભગ બધા ના ઘર માં અમુકવારે અમુક વસ્તુઓ થતી જ હોય છે જેમ કે બુધવાર છે તો મગ શુક્રવારે ચણાની દાળ આજે મેં મગ કર્યા છે. Avani Dave -
પાકા કેળા નુ સુકુ શાક (Paka Kela Dry Shak Recipe In Gujarati)
#cookpad Gujarati# પાકા કેળા નું સુક્કુ શાક.એક કેળા જ એવું ફ્રૂટ છે કે જે બારે મહિના સહેલાઈથી મળી શકે છે અને ખાસ તે કેલ્શિયમ થી ભરપુર છે.કેળા ફ્રુટ તરીકે ખવાય છે તેમજ તેની ઘણી વેરાઈટી પણ બને છે જેમકે શાક છે. ભજિયા છે. મિલ્ક શેક ફ્રુટ સલાડ વગેરે ઘણું ઘણું બને છે પણ મેં આજે કેળાનું સુકુ શાક બનાવ્યું છે જે પાંચ મિનિટમાં બની જાય છે. Jyoti Shah -
કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#કાઠીયાવાડી ભીંડાની કઢી.કાઠીયાવાડમાં બાજરીના રોટલા જુવારના રોટલા સાથે ખાસ ભીંડાની કઢી બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ખાટી હોય છે જે બહુ જ સરસ લાગી છે આજે મેં ભીંડા ની કઢી બનાવી છે Jyoti Shah -
દૂધીનું ગળપણ ખટાશ વાળુ શાક
#SRJદુધી નું શાક ગરમીના દિવસોમાં સરસ લાગે છે કારણ કે તેમાં પાણીની ઠંડક હોય છે દૂધીનું શાક પચવામાં હલકો હોય છે મેં આજે ગળપણ ખટાશ વાળું શાક બનાવ્યું Jyoti Shah -
ભોપલા નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#SD#pumpkin નું શાકઉનાળાના દિવસોમાં રોટલી અને રોજ સાથે pumpkin નું શાક બહુ સરસ લાગે છે. Jyoti Shah -
કોબીજ ટામેટાં નું શાક (Cababge Tomato Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# કોબીજ- ટામેટાં નું શાક.અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે અને શાકભાજીઓ ફ્રેશ અને સારા મળી રહ્યા છે અને અમે જૈન ખાલી અત્યારે ચાર મહિના જ કોબી અને ફ્લાવર ખાઈએ છીએ આજે અમે કોબીજ ટામેટાં નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
તાંદલજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#MBR3#week3#તાંદલજાની ભાજી#Cookpad.ઠંડીની સિઝન શરૂ થાય અને લીલી ભાજીઓ આવવાની શરૂ થઈ જાય છે એટલે આ સિઝનમાં શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં તાંદલજાની ભાજી બનાવી છે. Jyoti Shah -
રેગ્યુલર મગ (Regular Moong Recipe In Gujarati)
મગ તો દરેકના ઘરે બનતા જ હોય છે, આજે હું રેગ્યુલર મગની રેસીપી લઈને આવી છું ખાટા મીઠા મગ, એકદમ સરળ રીત છે તો ચાલો રીત જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
પર્પલ મોગરીનું દહીંવાળું શાક (Purple Mogri Dahivalu Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# મોગરી નું શાક.શિયાળાની સિઝન શરૂ થાય, અને પર્પલ કલરની મોગરી પણ આવવાની ચાલુ થાય છે. આ મોગરી નું શાક બહુ જ સરસ બને છે. પહેલા તો ઓરીજનલ પર્પલ કલરની મોગરી આવતી. અને દહીંમાં નાખતા એકદમ પર્પલ કલર નું દહીં થઈ જતું. આજે મોગલી નું દહીવાળું શાક બનાવ્યું છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16667780
ટિપ્પણીઓ