ટામેટા ગુવાર નું શાક જૈન (Tomato Guvar Shak Jain Recipe In Gujarati)

#RB1
આજે મે ગુવાર અને ટામેટાનુ. શાક બનાવ્યું છે જે મારા ઘરમાં દરેક ને બહુ જ ભાવે છે. ખાસ મેં આ શાક કુકરમાં બનાવ્યું છે. કુકરમા ગ્રીન કલર રહે છે.
ટામેટા ગુવાર નું શાક જૈન (Tomato Guvar Shak Jain Recipe In Gujarati)
#RB1
આજે મે ગુવાર અને ટામેટાનુ. શાક બનાવ્યું છે જે મારા ઘરમાં દરેક ને બહુ જ ભાવે છે. ખાસ મેં આ શાક કુકરમાં બનાવ્યું છે. કુકરમા ગ્રીન કલર રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ગુવાર ને ધોઈ લેવો પછી તેના પસંદગી પ્રમાણે ના ટુકડા કરી લેવા. ટામેટાં બારીક સમારી લેવા.
- 2
ગેસ ચાલુ કરીને એક કૂકરમાં તેલ મૂકી ને તેમાં અજમો એડ કરવો સુગંધ આવે એટલે હિગ એડ કરવી. વઘાર થઈ જાય એટલે તેમાં ટામેટા એડ કરવા ગુવાર એડ કરવો.
- 3
પછી બરાબર હલાવીને તેમાં હળદર ધાણાજીરૂ મરચું અને મીઠું એડ કરો ફરીવાર બરાબર હલાવી
લેવુ. અને પછી 1/2વાટકી પાણી એડ કરો. ફરિવાર હલાવીને કુકર નું ઢાંકણ બરાબર બંધ કરી દેવુ. - 4
શાકમાં પાણી ઓછું નાખવું. અને વિસ્સલ વધારે કરવી. એટલે કે છ થી સાત વિસ્સલ કરવી. તરત જ વિસ્સલ ઉંચી કરી વરાળ કાઢી ને,પછી તરત જ કુકર ખોલી લેવું. જેથી શાકનો કલર ગ્નીન રહેશે. અને ટામેટાં ગુવારના શાકનેસર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર ટમેટાનું શાક
ગુવારનું શાક ઘણીવાર બનાવતા હોઈએ છીએ પણ આજે ટામેટાં સાથે ગુવારનું શાક બનાવ્યું છે જે બહુ ટેસ્ટી બનીયુ છે. આજે આ શાક મેં કુકરમાં બનાવ્યું છે જે જલ્દી અને ગ્રીન બને છે Jyoti Shah -
કુકરમાં ગ્રીન ચોળીનું શાક (Green Chori Shak In Cooker Recipe In Gujarati)
#MBR3#Week 3#ચોળી નું શાક#Cookpadઆ સિઝનમાં ચોળી બહુ સરસ ફ્રી અને ગ્રીન અને કુમળી આવે છે તો આજે મેં તેનું સરસ કુકરમાં શાક બનાવ્યું છે જે કુકરમાં જલ્દી બને છે ટેસ્ટી બને છે અને ગ્રીન બને છે અને તેમાં સોડાનો કે ઈનોનો પણ ઉપયોગ થતો નથી માટે હેલ્ધી પણ છે. Jyoti Shah -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
અજમા થી વઘારેલુ ગુવાર નું શાક ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં પણ બનાવ્યું ગુવાર નું શાક. Sonal Modha -
ટીંડોરા નુ શાક કુકર માં (Tindora Shak In Cooker Recipe In Gujarati)
#Cookpad Gujarati.# ટીંડોરા નુ શાક.આજે મેં ટીંડોરા નુ શાક કુકરમાં બનાવ્યું છે .જે એકદમ ગ્રીન અને ટેસ્ટી બને છે .અને જલ્દી બની જાય છે. Jyoti Shah -
પર્પલ મોગરી નું શાક (Purple Mogri Shak Recipe In Gujarati)
#MBR 4#Week.4# મોગરી નું શાકઆ સિઝનમાં મોગરી બહુ જ સરસ અને કુંમળી અને પર્પલ આવે છે. આજે મેં મોગરીનું બહુ જ સરસ શાક બનાવ્યું છે. જે રોટલા અને રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
ગુવાર પાપડી નું શાક (Guvar Papdi Shak Recipe In Gujarati)
#EB#Week.5# ગુવારનું શાકહંમેશા આપણે ગુવારનું શાક સાદુ બનાવતા હોઈએ છીએ. પણ ને આજે ગુવાર ના શાક માં પાપડી ગાંઠિયા મિક્સ કરીને શાક બનાવ્યું છે જે દેખાવમાં તથા ટેસ્ટમાં સરસ લાગે છે Jyoti Shah -
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week5ગુવાર નું શાક રેગ્યુલર મસાલો નાખી ને મેં બહુ જ સરળ રીતે બનાવ્યું છે.. તમે પણ બનાવતા જ હશો..બસ બધા ની રીત અલગ અલગ હોય છે Sunita Vaghela -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
આજે લીલીછમ ગુવાર શીંગ મળી, તો બપોરે લંચ માં બનાવી લીધી.. ખાવાની બહુ મજા આવી.. Sangita Vyas -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#CFએકદમ કુંણી અને આખી ગુવાર શીંગ નું શાક નોર્મલ મસાલા સાથે બનાવ્યું છે અને બહુ જ ટેસ્ટી બન્યું છે..તમે પણ મારી રીત થી બનાવશો તો બહુ ટેસ્ટી થશે... Sangita Vyas -
ગ્રીન ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
# વિન્ટર કિચન ચેલેન્જ રેસીપી.#W.K.C.5#Week 5# લીલા ચણાનું શાક.શિયાળાના સમયમાં દાણાવાળા શાક બહુ સરસ અને ફ્રેશ મળતા હોય છે.ગ્રીન ચણા નુ શાક બહુ જ સરસ, ઓછી વસ્તી માંથી બેસ્ટ બને છે. અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
ગુવાર ડુંગળી નું શાક (Guvar Dungli sabji recipe in Gujarati)
અમુક શાક આપણે નાના હોઈએ ત્યારે નાં ભાવે તો મમ્મી કઈ અલગ કરી ને આપતી. ગુવાર મારા ભાઈ ને ઓછો ભાવતો ત્યારે મમ્મી આ રીતે શાક બનાવી ને આપતી. Disha Prashant Chavda -
કોબીજ ટામેટાં નું શાક (Cababge Tomato Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# કોબીજ- ટામેટાં નું શાક.અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે અને શાકભાજીઓ ફ્રેશ અને સારા મળી રહ્યા છે અને અમે જૈન ખાલી અત્યારે ચાર મહિના જ કોબી અને ફ્લાવર ખાઈએ છીએ આજે અમે કોબીજ ટામેટાં નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
-
ગુવાર શીંગ નું શાક (Guar Shing Shak Recipe In Gujarati)
ગુવાર શીંગ નું શાક ઘણા બધા બનાવતા હોય છે પણ મેં આજે ચણાનો લોટ શેકીને બનાવ્યું છે જેથી બીજા કશાની જરૂર પડતી નથી Jayshree Doshi -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5ગુવાર નું શાક કોળા સાથે, ઢોકળી સાથે, લસણ વાળું, કે આખી ગુવાર તમને ગમે તે રીતે બનાવી ને ખાઈ શકો. મેં આજે બેસન અને દહીં સાથે ગુવાર નું શાક બનાવ્યું છે જે ખાવા મા સરસ લાગે છે.. Daxita Shah -
તાંદળજાની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં પત્તાની ભાજી બહુ ફ્રેશ અને સરસ મળતી હોય છે.આજે મેં તાંદળજાની ભાજી બનાવી છે એ બહુ જ સરસ અને ગ્રીન થઈ છે. Jyoti Shah -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
મારા ઘરમાં આ શાક બધાને બહુ ભાવે છે. Falguni Shah -
-
રાજસ્થાની સ્ટાઈલ ગુવાર દહીં નું શાક
#સુપરશેફ1#શાકજનરલી ગુવાર ના શાક માં બટેટા અને ઢોકળી ઉમેરી બનાવાય છે ફ્રેન્ડસ આજે એક નવા જ ટેસ્ટ અને નવા કોમ્બિનેશન સાથે રેસિપી લઈને આવી છું ગુવાર દહીં નું શાક ખુબ જ ટેસ્ટી અને ઘર માં મળી શકે તેવી સામગ્રી થી બની જાય છે.બાળકો ને રોજ નવી વેરાયટી પસંદ હોય છે આ શાક હેલ્ધી અને ટેસ્ટી પણ છે હું આ રેસિપી મારી બેસ્ટ ફ્રેન્ડ પાસેથી શીખી છું આશા રાખું છુ તમને જરૂર પસંદ પડશે ચાલો બનાવીએ સ્વાદિષ્ટ ગુવાર દહીં નું શાક એક વાર જરૂર બનાવજો... Mayuri Unadkat -
ગુવાર ડુંગળીનું શાક
Luckily આજે સરસ કુણી ગુવાર મળી ગઈ તો લંચ માં રોટલી સાથે ગુવાર નું શાક બનાવી દીધું. Sangita Vyas -
આખા ગુવાર નું શાક (Akha Guvar Shak Recipe In Gujarati)
ગુવાર નું શાક તો ઘણી વખત બનાવું છું પણ આજે ગુવાર સરસ કુણો હતો તો આખા ગુવાર નું શાક ખાવાની ઈચ્છા થઈ તો એ બનાવી દીધું. Sonal Modha -
-
મોગરીનું શાક(Mogri Shak Recipe in Gujarati)
#MW4#week4# મોગરી નું શાક#post.2.# રેસીપી નંબર 146.ઠંડીમાં શિયાળામાં જ મળતું શાક મોગરી છે. જે રોટલા સાથે રોટલી સાથે સરસ લાગે છે પહેલા જે મોગરી આવતી તે સુધારતા અને વઘારતા પણ હાથ પર્પલ થઈ જતા અને જ્યારે મોગરીમાં દહીં એડ કરીએ ત્યારે વાયોલેટ કલર થઈ જતો કલર જોઈને જ ખાવાનું મન થઈ જતું. ઓરીજનલ દેશી મોગરી તો દેખાતી જ નથી એટલે જે મળે છે તેનાથી કામ ચલાવી લેવાનુ. મેં આજે મોગરી દહીં નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
ફણસી અને કાચા કેળા નું શાક
#GA4#Week18#Fansi#post2રેસીપી નંબર 163South Indian styleઅત્યારે ઠંડી ની સીઝનમાં શાકભાજી બહુ સરસ આવે છે અને તેમાં પણ ફણસી એકદમ ગ્રીન અને કોમલ આવે છે આજે મેં ફણસી નું સાઉથ ઇન્ડિયન શાક બનાવ્યું છે જેમાં અડદ દાળ chana dal કોપરું તથા કળી પત્તા હોય છે સરસ અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
તુરીયા ડબકા નું શાક (Turiya Dabka Shak Recipe In Gujarati)
#SRJ#SD# તુરીયા નું શાકગરમીની સિઝનમાં પાનીવાલા શાક શરીર ખુબ જ રાહત આપે છે .જેમકે દુધી છે. તુરીયા છે. ગલકા છે. મેં આજે તુરિયા મા ચણાના લોટના ડબકા નાખીને બનાવેલું છે. Jyoti Shah -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5મારા ઘરમાં બંને રીતે ગુવારનું શાક બને છે, વડીલો આખી કુવાર પસંદ કરે છે અને બાળકો સમારેલુ શાક બટાકા સાથે ખાવાનું પસંદ કરે છે. Amee Shaherawala -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં ગુવાર બટાકા નું થોડું અલગ રીતે શાક બનાવ્યું. Sonal Modha -
પર્પલ મોગરીનું દહીંવાળું શાક (Purple Mogri Dahivalu Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# મોગરી નું શાક.શિયાળાની સિઝન શરૂ થાય, અને પર્પલ કલરની મોગરી પણ આવવાની ચાલુ થાય છે. આ મોગરી નું શાક બહુ જ સરસ બને છે. પહેલા તો ઓરીજનલ પર્પલ કલરની મોગરી આવતી. અને દહીંમાં નાખતા એકદમ પર્પલ કલર નું દહીં થઈ જતું. આજે મોગલી નું દહીવાળું શાક બનાવ્યું છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ (7)