સાવ ની ખીર

Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234

સાવ ની ખીર

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2 લોકો
  1. 1/2 વાટકી સાવ
  2. 250 ગ્રામદૂધ
  3. સ્વાદ પૂરતું ખાંડ
  4. 3 નંગઈલાયચી
  5. 6 નંગબાદામ
  6. કિસમિસ
  7. કેસર
  8. વેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    આ બધી સામગ્રી તૈયાર કરી લેવું

  2. 2

    દૂધને ખટખટવા મૂકી દેવું

  3. 3

    સાવ ને બે પાણીથી ધોઈને સાફ કરી લેવું

  4. 4

    બદામ ને ક્રશ કરી લેવું કિસમિસને નાના પીસ કટ કરી લેવું ઇલાયચી નો ભૂકો કરીને તૈયાર રાખો

  5. 5

    ધોયેલા સાવ ને દૂધમા ઉમેરી લેવું

  6. 6

    ઢાંકનો બંધ કરી પાંચ મિનિટ માટે પ્લેટ ઢાંકી દેવું

  7. 7

    હવે સાવ થઈ ગયું

  8. 8

    આમાં ખાંડ અને લીધેલા ડ્રાયફ્રૂટ્સ મિલાવી લેવું

  9. 9

    એસેન્સ અને કેસર ઉપરથી નાખી લેવું

  10. 10

    આખરી ગાર્નીશ કરી ને સર્વ કરી લો તૈયાર થઈ ગયો સાવનો ખીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

Similar Recipes