ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)

kruti buch @cook_29497715
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧૬૦ ડીગ્રી એ માઇક્રોવેવ પ્રી હિટ કરો..
બ્રાઉની પ્રિ મિક્ષ ના પેક માં આવેલ ડાર્ક ચોકલેટ માઇક્રોવેવ માં મેલ્ટ કરો. - 2
બીજા બાઉલ માં પાઉડર લઇ તેમાં ઓલીવ ઓઈલ દહીં મેલ્ટ ચોકલેટ ઉમેરો દુધ ને થોડું થોડું લેતા જવુ અને હલાવતા જવું
- 3
બેટર એક રસ થાય સેજ ફીણ થાયએવું એટલે ગ્રીસ કરેલા બાઉલ માં બેટર રેડો અને ઉપર
ડ્રાય ફ્રુટ છાંટો.૧૦ મિનિટ૧૬૦ ડીગ્રી અે કનવેક્શન મોડ પર મુકો ૧૦ મીનીટ કનવેક્સન + માઇક્રો પર મુકો. સ્ટિક થી ચેક કરો હુફાળી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્રાઉની ચોકલેટ મિલ્કશેક (Brownie Chocolate Milk Shake Recipe In Gujarati)
બધા નુ ફેવરિટ અને જલ્દી બની જાય.#GA4#Week4 Bindi Shah -
ચોકલેટ બ્રાઉની થીક શેક (Chocolate Brownie Thick Shake Recipe In Gujarati)
# ડે ઝર્ટ અંદ સ્વીટચોકલેટ બ્રાઉની થીક શેક Khushali Dhami -
-
-
નો બેક ડ્રાયફ્રૂટ બ્રાઉની(No bake dryfruit brownie recipe in Gujarati)
#cookpadturns4#cookpadindia# Dryfruitsકૂકપેડ ના ચોથા જન્મદિવસ માટે ડ્રાય ફ્રૂટ માંથી બ્રાઉની બનાવી જેને બેકિંગ કર્યા વગર જ ઉપર ચોકલેટ નું પડ બનાવી ને સજાવી... જે બાળકો ડ્રાય ફ્રૂટ ના ખાતા હોય એમને આ બનાવી આપો તો ચોક્કસ એમને ભાવશે. Neeti Patel -
-
-
ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)
ઘઉં ના લોટમાંથી બનેલી ઈંડા અને માખણ વગરની આ બ્રાઉની ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. ફક્ત ૧૦ થી ૧૨ જ મિનિટ માં તૈયાર કરી શકાય છે.#GA4#week16#cookpadindia Riddhi Ankit Kamani -
-
સીઝલિંગ બ્રાઉની (Sizzling Brownie Recipe In Gujarati)
#XS#MBR9#SIZZLING#BROWNIER#CRISTMAS#HOT#DESERT#PARTY#KIDS#FAVORITE Shweta Shah -
-
-
-
-
-
ચોકલેટ બ્રાઉની (Chocolate brownie recipe in Gujarati)
ઘરે એકવાર બનાવ્યા પછી, ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય. એકલી પણ ખૂબ જ સરસ લાગે છે. એ સિવાય ગરમ કરી ને ઠંડા આઇસ્ક્રીમ સાથે, શેક્સ બનાવવામાં, પુડિંગ બનાવવામાં, વગેરે....રીતે ખાઈ શકાય. Palak Sheth -
-
-
-
બ્રાઉની વીથ રબડી(Brownie with rabdi recipe in Gujarati)
#GA4 #week16#brownieહીના મેમ નાયક ના લાઈવ શો માથી શીખી છુ. બહું જ સહેલી અને ટેસ્ટી બની છે. Avani Suba -
-
-
બ્રાઉની વિથ આઈસક્રીમ (Brownie Icecream Recipe In Gujarati)
બ્રાઉની ખાવાની ખરી મજા તો આઈસક્રીમ સાથે આવે છે. Vaishakhi Vyas -
વોલનટ ચોકલેટ બ્રાઉની (Walnut Chocolate Brownie Recipe in Gujarati)
#GA4#Week16#Brownie Bindiya Prajapati -
-
-
-
સિઝલિંગ ચોકલેટ બ્રાઉની (Sizzling Chocolate Brownie Recipe In Gujarati
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં વિવિધ કોર્સ ખાધા પછી હવે ડીઝર્ત નો ટાઇમ થાય છે. આપણે મોટે ભાગે આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ, ખીર,વિવિધ હલવા j ખાતા હોઈએ છીએ.પણ યંગ જનરેશન નું પ્રિય ડીઝર્ટ પૂછો તો બધા હોટ સીઝલિંગ ચોકલેટ બ્રાઉની j જ હસે. શિયાળા માં તો ફક્ત રાતે સિઝલીંગ બ્રાઉની ખાવા જતા ઘણા યંગ જનરેશનને મે જોયા છે.તો આજે આપણે અહી પણ એનો સ્વાદ માણી શું. Kunti Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16675483
ટિપ્પણીઓ