તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)

Mansi Patel
Mansi Patel @cook_37572365

તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બે લોકો
  1. 2 કપબાસમતી ભાત,બાફેલા
  2. ૧/૪ કપલીલા વટાણા
  3. ૧/૪ કપગાજર,
  4. ૧/૪ કપકેપ્સિકમ
  5. મધ્યમ ડુંગળી, સમારેલી
  6. મીઠું જરૂર મુજબ
  7. 2લવિંગ
  8. ૧/૨ ચમચીજીરું
  9. તમાલ પત્ર
  10. ૧/૪ ચમચીહળદર
  11. ૧/૪ ચમચીમરી પાઉડર
  12. ૨ નંગ લીલા મરચા, સમારેલા
  13. ૧/૪ ચમચીલાલ મરચું
  14. ૩ ચમચીલીલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું, તમાલપત્ર, લવિંગ, ઉમેરો અને ૧/૨ મિનિટ સુધી સાંતળો.

  2. 2

    હવે તેમાં ડુંગળી ઉમેરો અને ૨-૩ મિનિટ સુધી સાંતળો.

  3. 3

    પછી તેમાં હળદર, ફણસી, ગાજર, વટાણા અને મીઠું મીક્ષ કરો અને તેને ૫-૭ મિનિટ સુધી ચડવા દો.

  4. 4

    બધું બરાબર શેકાય જાય એટલે તેમાં કેપ્સિકમ, લાલ મરચું, મરી પાઉડર ઉમેરો અને ૧ મિનિટ સુધી સાંતળો.

  5. 5

    હવે તેમાં બાફેલા ભાત ઉમેરો અને બધું બરાબર મીક્ષ કરો.પછી ગેસ બંધ કરી દો અને તેની પર કોથમીર અને શેકેલા કાજુ ભભરાવો.

  6. 6

    તૈયાર છે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi Patel
Mansi Patel @cook_37572365
પર

ટિપ્પણીઓ

Similar Recipes