પુલાવ (Pulao Recipe In Gujarati)

Darshna Rajpara @darsh
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ અને માખણ મૂકી તેમાં તમાલ પત્ર, તજ લવિંગ મરી ઇલાયચી,અને લાલ મરચું મૂકી તેનો વઘાર કરો
- 2
તૈયાર વઘાર માં ડૂંગળી અને લસણ નો વઘાર કરો અને આદું મરચાં ની પેસ્ટ ઉમેરો અને બધા શાક ઉમેરો અને થોડી વાર સાંતળો અને જરૂર મુજબ પાણી ઉમેરી શાક ને ચડવા દો
- 3
શાક ચડી જાય એટલે તેમાં મીઠું અને લીંબુ નો રસ ઉમેરો અને તેમાં ડ્રાય ફ્રૂટ ઉમેરી સાંતળો અને પછી તેમાં ભાત ઉમેરી ધીમે ધીમે મિક્સ કરી લો અને ધીમા તાપે ઢાંકી ને ચઢવા દો
- 4
તૈયાર પુલાવ ને પીરસો
Similar Recipes
-
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત. Vidhi V Popat -
-
-
-
-
-
-
પુલાવ(pulav recipe in gujarati)
#ઈસ્ટઆ વાનગી મેઘાલય ની છે. જે એક નોન વેજ વાનગી છે પણ મે એ વાનગી ને મારી રીતે ફેરફાર કરીને વેજીટેરીયન અને હેલ્ધી બનાવી છે. આ પુલાવ ઘણા જ ઓછા મસાલા માં બને છે. અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Rupal Gandhi -
-
-
અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclubઅવધિ રેસિપી એ મુઘલ સલતનત ની નવાબી રેસિપી તરીકે પણ ઓળખાય છે અવધિ રેસિપી માં સ્પાઇસ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આજે મે અવધિ વેજ પુલાવ બનાવિયો છે જે ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ છે hetal shah -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2તવા પુલાવ એ મુંબઈ ની સ્પેશ્યલ સ્ટ્રીટ ફૂડ છે. આમ તો લગભગ એ પાવ ભાજી સાથે સર્વ કરવા માં આવે છે. અને તેને તવા પર ભાજી ની ગ્રેવી અને મસાલા સાથે બનાવવામાં આવે છે. પણ જ્યારે કઈ ચટપટું તીખું અને કઈક ભારે ખાવા નું મન થાય ત્યારે ભાજી વગર આ જલ્દી થી બની જાય છે. મારા ઘરે તો આ થોડા થોડા દિવસે બનતો જ હોય છે. Komal Doshi -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
-
-
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#week2લીલાં શાકભાજી નાં ફાયદા અનેક છે પરંતુ આજ કાલ કોઈને લીલાં શાકભાજી ખાવા ગમતાં નથી. પરંતુ તેમાં આપણે આપણને ભાવતી વસ્તુ ઉમેરીએ તો તે ખાવા ની મજા જ કંઈક જુદી છે,સાથે સાથે જે નથી ભાવતું તેના ગુણો પણ આપણને મળે છે,આજે તેવી જ એક નવી રેસિપી એટલે કે પાલક પુલાવ.આ પુલાવ મારી નણંદને તો એટલો બધો પ્રિય છે કે તે એમ જ કહે કે પાલક પુલાવ તો ભાભી બનાવશે તો જ હું ખાઈશ!આ રેસીપી તમે પણ જરૂર થી બનાવજો, જે બનાવામાં સરળ છે સાથે સાથે ઘરનાં દરેક વ્યક્તિને પણ અવશ્ય ભાવશે. Himani Chokshi -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
પ્રોટીન રિચ પિનટ પુલાવ (Protein Reach Peanut Pulao Recipe In Gujarati)
#AM2રાઈસ રેસિપીસચોખા/ભાતભાત એ આપણા ઘરે રોજ બનતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગવાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારેપુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તોબનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એકચોક્કસ રીત હોય છે .સદા ભાતને વિવિધ પોશકમૂલ્યો સાથે રાંધીને પીરસીએત્યારે તેનું પોષણમૂલ્ય બેવડાઈ જાય છે ,મકાઈના દાણાં શીંગદાણા નો ઉપયોગ કરીમેં પ્રોટીન રિચ પુલાવ બનાવ્યોછે જે ઘરના સભ્યોને પૂરતી તંદુરસ્તી અર્પે છે ,બાળકોઅમુક વસ્તુ ખાવાની આનાકાની કરતા હોય છે તો આ રીતે વેરિએશન કરીને ખવરાવવાથી હોંશેહોંશે ખાઈ લે છે ,, Juliben Dave -
બીન્સ વર્મીસેલી પુલાવ (Beans Vermicelli Pulao Recipe In Gujarati)
આજે મેં વર્મીસેલી પુલાવ બનાવ્યો છે જે સ્વાદમાં તો સરસ છે સાથે-સાથે હેલ્ધી પણ છે આ પુલાવ બ્રેકફાસ્ટ, લંચ કે પછી ડિનર અથવા તો બાળકોનાં ટિફિનમાં પણ આપી શકાય છે#GA4#Week18#french beansMona Acharya
-
પુલાવ (pulav Recipe in Gujarati)
#GA4#Week 19આ પુલાવ મારા બાળકો ને ખુબજ પ્રિય છે અને હેલ્ધી છે Kirtee Vadgama -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15976868
ટિપ્પણીઓ