મસાલા ભાત (Masala Rice Recipe In Gujarati)

Prita Parmar
Prita Parmar @cook_37412717

મસાલા ભાત (Masala Rice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 વયકતી
  1. 2 કપચોખા
  2. 2 ચમચીતેલ
  3. 2 નગટામેટું
  4. 1બટેકુ
  5. 1 કપલીલા વટાણા
  6. 1 કપફુલાવર
  7. 1 નગગાજર
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1 ચમચીહળદર પાઉડર
  11. 2 ચમચીલીલા ધાણા
  12. 1 નગતમાલપત્ર
  13. 1 ચમચીરાઈ જીરુ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક કુકર મા તેલ ગરમ મુકવુ પછી તેમા રાઈ જીરુ ના વઘાર કરવૉ ને બધા સાકભાજી સમારી ને નાખવા.

  2. 2

    હવે તેમા મસાલા ઊમેરવા ને ટામેટું સમારી ને નાખવુ.

  3. 3

    હવે મસાલા ને સીજવા દેવા પછી તેમા ચોખા નાખવા ને પાણી ઉમેરવુ પછી તેમા કુકર બંધ કરી ને બે 3 વ્હીસલ થવા દેવી તૈયાર છે મસાલા ભાત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prita Parmar
Prita Parmar @cook_37412717
પર

ટિપ્પણીઓ

Similar Recipes