વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ધોઈને પલાળી દો 1/2 કલાક રહેવા દો
- 2
હવે બધું શાક સમારી લો
- 3
એક કૂકર માં તેલ ગરમ કરો રાઈ જીરું નાખી સાંતળો હીંગ લવિંગ તમાલપત્ર નાખો ડૂંગળી સાંતળો પછી લસણ સાંતળો ટામેટા સાંતળો હવે તેમાં બધા શાક નાખી સાંતળો ચોખા નાખી સાંતળો તેમાં પાણી નાખી 4 થી 5 સીટી થાવ દો ગરમ ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week-2સાંજ નાં ભોજન માં હળવા ખોરાક તરીકે વધારેલા ભાત બનાવી શકાય છે.જે હેલ્ધી અને ટેસ્ટી બને છે.અને સરળતા થી બની જાય છે Varsha Dave -
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
વઘારેલા ભાત માં શાકભાજી તેમજ આચાર મસાલો ઉમેર્યો છે #CB2 Shrungali Dholakia -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ માં મે વઘારેલા ભાત બનાવ્યા છે બહુજ ટેસ્ટી બને છે hetal shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15649377
ટિપ્પણીઓ (6)