રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને બરાબર ધોઈ 15 થી 20 મીનીટ સુધી પલાળી રાખો.
- 2
ત્યાર બાદ કુકર માં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું, લવીંગ, મરી, તમાલપત્ર, હીંગ નો વઘાર કરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઊમેરી હલાવી ગુલાબી રંગની થાય પછી તેમાં કાપેલા ટામેટા, ગાજર, રીંગણા, બટાકા, ટીંડોળા ઊમેરી હલાવી કુક થવા દો.
- 3
ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ગોડા મસાલો, ધાણા જીરું પાઉડર, આદુ લસણ ની પેસ્ટ ઊમેરી હલાવી દો. ત્યાર બાદ તેમાં પલાળી રાખેલ ચોખા ઉમેરી હલાવી જરૂર મુજબ પાણી અને મીઠું સ્વાદ અનુસાર ઊમેરી હલાવી દો.
- 4
હવે તેમાં ઘી ઊમેરી હલાવી કુકર ની બે સીટી વાગે ત્યાસુધી કુક થવા દો. હવે કુકર ઠંડુ પડે એટલે લીલા ધાણા અને નારીયેળ ના છીણ વડે ગાર્નિશ કરી સવઁ કરો. તૈયાર છે મસાલા ભાત.
Similar Recipes
-
-
-
ટીંડોળા નો ભાત (Tindora Bhat Recipe In Gujarati)
(તોંડલી ભાત)ટીંડલી ભાત એ આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. ટીંડોળાને મરાઠીમાં તોંડલી/તેંડલી કહેવાય છે. મહારાષ્ટ્રીયન લોકો સાંજના જમવામાં-ખાસ કરીને તેઓ ભાદરવા મહિનામાં બનાવતા હોય છે. આ રેશિપી હું મારી મરાઠી ફ્રેન્ડ પાસેથી શીખી છું. આજે મેં આ વાનગી પહેલીવાર બનાવી પણ બધાને બહુજ ભાવી. આ ભાતમાં ખાસ નંખાતો એવો મસાલો એ અંબારીનો ગોડા મસાલો છે.આ મસાલાથી ભાતનો સ્વાદ અને સુગંધ કંઈક અનેરા જ આવે છે.#EBટીંડોળા Vibha Mahendra Champaneri -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#MAR મહારાષ્ટ્રીયન રેસીપી મસાલા ભાત એક મશહૂર મહારાષ્ટ્રીયન રેસીપી. ખાસ પ્રસંગ માં આ વાનગી જરૂર બનાવવામાં આવે છે. શાક અને ગોડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વન પોટ મીલ લંચ કે ડિનર માં સર્વ કરવામાં આવે છે. ટિફિન માં પણ આપી શકાય. એમાં ઉપયોગ માં લેવામાં આવેલા ગોડા મસાલા ની સોડમ અને સ્વાદ એટલી સરસ હોય છે કે સાથે બીજી કોઈ સાઇડ ડીશ ની જરૂર પડતી નથી. Dipika Bhalla -
-
-
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#AM2 બપોરે જમવામાં મેં મારા માસી જે લોકો પુના રહે છે. અને ત્યાં ના કાંદા લસૂન પાઉડર મળે છે તે નાખી ને સરસ મજાના મસાલા ભાત બનાવે છે. તો મેં પણ તેમની જેમ મસાલા ભાત બનાવ્યા છે. તો મસાલેદાર ભાત ની રેસિપી જોઈએ. Krishna Kholiya -
-
વાંગી ભાત
#RB9#MAR આ મહારાષ્ટ્ર ની ખૂબ સ્વાદિષ્ટ વાનગી છે જે ડિનરમાં પીરસાય છે...ગોડા મસાલાની અને તાજા નારિયેળની ફ્લેવરથી આખું રસોડું મઘમઘે છે...બાળકો અને વડીલોની ફેવરિટ વાનગી છે. One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
-
પારંપરિક મરાઠી ભાત -phodincha bhat
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસીપી ચેલેન્જ 🫔🍚🫕#SRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB11વીક 11મારુ મોસાળ મુંબઈ ..એટલે ત્યાં જવાનું ઘણી વાર બને ,,મારા મામાની આજુબાજુ મરાઠી લોકો ઘણા રહે ,,એટલે જયારે પણ જઇયે ત્યારે મળવાનું થાય ,,એકબીજાના રસોડા ,વાનગી વિષે વાતો થાય ,,આ જ રીતે વાતવાતમાં જ હું આ ભાત ની રીત શીખી ,,તેઓના ઘરમાં પારંપરિક વાનગી વધારે બનતી ,,,આ તે જ રીત મુજબ મેં મૂકી છે ..તેઓ તાજું કોપરું ઉમેરે તેના બદલે મેં કોકોનટ મિલ્ક વાપર્યું છે ,પોડી મસાલો મેં તૈય્યાર પેકેટ લીધેલ છે .તેઓ શાક ઉમેરતા નથી મેં ઉમેર્યું છે . Juliben Dave -
મિક્સ વેજ મસાલા ભાત (Mix Veg Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત ને દહીં કે કઢી સાથે ખાવાની બહુ મજા આવે .one pot meal કહી શકાય.. Sangita Vyas -
મસાલા ભાત (Masala Bhat recipe in gujarati)
#GA4#week1#potatoમસાલા ભાત એ ઝડપ થી બની જતી વાનગી છે. જ્યારે ઓછા સમયમાં કંઇક બનાવવા નું હોઈ ત્યારે મસાલા ભાત j મગજ માં આવે. મસાલા ભાત ખાવામાં ખૂબ સરસ લાગે છે તેમજ સરળ પણ ખરા. Shraddha Patel -
ભાજી મસાલા રાઈસ (Bhaji Masala Rice Recipe in Gujarati)
પાઉંભાજી મસાલા અને ઘરે જે શાકભાજી હતા એ માંથી આ સ્પાઈસી રાઈસ બનાવ્યો છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#AM2મારાં કિડ્સ ને તો વઘારેલા ભાત બોવજ પ્રિય છે 😊. shital Ghaghada -
-
-
વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati)
#AM2વેજ ચીઝ પુલાવ માં ઘણા શાક નો ઉપયોગ કરી શકાય અને કલરફુલ જોઈ ખાવાનું મન થાય અને કિડ્સ પણ ખાઈ લેતા હોય છે #KS6 Saurabh Shah -
મસાલા ભાત(Masala bhat Recipe in gujarati)
#સુપેરશેફ4#રાઈસ અને દાળરાઈસ માંથી ઘણી બધી વાનગીઓ બને છે મારા બાળકો ના મસાલા ભાત ફેવરિટ છે તેઓ લંચ બોક્સમાં પણ લઈ જતા અને ઘરે પણ અવાર નવાર બનાવડાવે તો અહીં મેં મારા બાળકોના ફેવરિટ મસાલા ભાત બનાવ્યા છે Jasminben parmar -
-
વેજ મસાલા ભાત(veg masala Bhat in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાવેજ મસાલા ભાત બિરયાની કે પુલાવ ને પણ ભુલાવી દે એવા વેજ મસાલા ભાત ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે ખડા મસાલા ના સ્વાદ સાથે એકદમ સુગન્ધી દર ભાત બને છે જેને તમે દહીં સાથે ખાઈ શકો છો ખુબજ ઝડપ થી બની જતો ફૂલ મિલની ગરજ સારે છે Kalpana Parmar -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છુંઆજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયોચાલો શરુ કરીએ Deepa Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16299168
ટિપ્પણીઓ