પ્યાઝ પરાઠા (Pyaj Paratha Recipe In Gujarati)

છોકરાઓના લંચ બોક્સમાં અપાય અને ખાવા માટે ટેસ્ટી લાગે અને મોટા નાના સૌને ભાવે #WPR
પ્યાઝ પરાઠા (Pyaj Paratha Recipe In Gujarati)
છોકરાઓના લંચ બોક્સમાં અપાય અને ખાવા માટે ટેસ્ટી લાગે અને મોટા નાના સૌને ભાવે #WPR
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચાર પાંચ કાંદા લઈ તેને લાંબા લાંબા સમારી લેવા
- 2
એક નોનસ્ટીક પેન લઈ તેની અંદર થોડું તેલ નાખી કાંદા સાંતળવા મુકવા કાંદા સંતળાઈ જાય એટલે બધા મસાલા નાખી મિક્સ કરી દેવો
- 3
મસાલા મિક્સ કરતી વખતે જો થોડું તેલ ઓછું લાગે તો એની અંદર એક ચમચી તેલ ઉમેરવું અને પછી થોડીક વાર ધીમા ગેસ ઉપર એને મસાલાને મિક્સ થવા દેવાના
- 4
ઘઉંનો લોટ લઇ તેમાં થોડું તેલનું મોણ અને મીઠું નાખીને રોટલી ના લોટ જેવો ઢીલો લોટ બાંધવાનો
- 5
બાંધેલા લોટમાંથી એક લુવો લઇ તેની રોટલી વણી તેમાં કાંદા નું એક ચમચી મિક્ષ્ચર લઈ વચ્ચે મૂકી એને ફોલ્ડ કરી વણી લેવાનો
- 6
સ્વાદિષ્ટ પરાઠા ખાવા માટે તૈયાર છે
- 7
વણેલો પ્યાસ પરાઠો તવા ઉપર તેલ નાખી બંને બાજુથી શેકી લેવાનું પ્યાઝ પરાઠો ખાવા માટે તૈયાર છે તેને આપણે ખાઈ શકીએ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક આલુ-પનીર પરાઠા (Palak Alu Paneer Paratha recipe in Gujarati)
#મોમ પાલક પનીર બનાવતા મમ્મી પાસેથી શીખી, અને પરાઠા બનાવતા પણ, સાથે મારા નાના સન ને પાલક વધારે ખાય એ માટે એમા નવીનતા લાવવા માટે આ રેસીપી તૈયાર કરી , પરાઠા ખૂબ જ હેલ્ધી, લંચ બોક્સમાં, નાના બાળકો, કે બધી જ ઉમર ના લોકો ને આપી શકાય, પાલક પનીર ખાતા, હોય એવુ લાગે સાથે, નવો જ ટેસ્ટ મળે છે, Nidhi Desai -
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
પાલક પનીર પરાઠા એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા નો પ્રકાર છે જે ઘરમાં ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બની જાય છે. આ રેસિપી લંચ બોક્સમાં પેક કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પાલક પનીર પરાઠા અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
મગદાળ પરાઠા (Moongdal paratha recipe in Gujarati)
રાજસ્થાની મગની દાળની કચોરી બધાની ખૂબ જ પ્રિય હોય છે. એ જ રીતે મગની દાળ નું ફીલિંગ કરીને પરાઠા પણ બનાવી શકાય, જે વધારે હેલ્ધી હોય છે. બાળકો મગની દાળ અને રોટલી ખાવા કરતાં મગની દાળના પરાઠા ખાવાનું વધારે પસંદ કરે છે. આ પરાઠા અથાણું, માખણ અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WPR#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
પાસ્તા ઈન રેડ સોસ (Pasta In Red Sauce Recipe In Gujarati)
#LBલંચ બોક્સ માટે આ રેસિપી એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય છે અને નાના મોટા સૌને ભાવે એવી વાનગી છે. Vaishakhi Vyas -
લીલી ડુંગળી ના લીફાફા પરાઠા (Lili Dungri Lifafa Paratha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#WPR#cookpadindia#cookpadgujrati Amita Soni -
સ્ટફ આલુ પરાઠા (Stuffed Aloo Paratha Recipe In Gujarati)
#WPR#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
વેજ.મુગલાઈ પરાઠા (Veg. Mughlai Paratha Recipe In Gujarati)
હૈદરાબાદની આ સુપ્રસિદ્ધ વાનગી છે.આ પરાઠા બનાવવા માં ખૂબ જ સરળ છે.આ વાનગી ટેસ્ટી અને હેલ્ધી પણ છે.# GA 4# week 1# પરાઠા Vibha Mahendra Champaneri -
વેજીટેબલ બીટરૂટ સ્ટફડ પરાઠા (Vegetable Beetroot Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#MBR6 Devyani Baxi -
પનીર ફુદીના પરાઠા (Paneer Fudina Paratha Recipe In Gujarati)
#GA4#Week6#Paneer આ રેસિપી નાના મોટા સૌને ભાવે છે છોકરાવ ની તો ફેવરીટ હોય છે તમે તેને બ્રેકફાસ્ટ, લંચ, કે ડિનર કોઈ પણ ટાઈમે ખાય સકો છો Heena Kamal -
ઇન્સ્ટન્ટ હાંડવો
ખૂબ જ હેલ્દી અને સ્વાદિષ્ટ બને છેતમે આ હાંડવો બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. Falguni Shah -
સુકીદાલ પરાઠા (Sookhi Dal Paratha Recipe in Gujarati)
#નોર્થ આ પરાઠા અડદની દાળ અને મસાલા વડે બનાવવામાં આવે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે હેલ્ધી પણ છે, આ વાનગી ચટણી સાથે મસ્ત લાગે છે, લંચબોક્સ મા પણ આપી શકાય અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પ્રથા ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai -
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
મટર ગાર્લિક સ્ટફડ પરાઠા (Matar Garlic Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week10શિયાળામાં લીલા શાકભાજી વધુ પ્રમાણમાં મળે છે. અને સ્વાદમાં પણ સારા લાગે છે. સ્ટફ્ડ પરાઠા માં લીલા વટાણા નું સ્ટફિંગ ટેસ્ટી લાગે છે અને તેમાં ચીઝ એડ કરો તો વધુ ટેસ્ટી લાગે છે. તેથી અહીં મે મટર ગાર્લિક સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Parul Patel -
વેજ પરાઠા( veg paratha Recipe in gujarati
#Week3 #Indianrecepie પરાઠા એ પંજાબી લોકો ની વાનગી છે, પણ આખા ભારતમાં ખવાય એવી વાનગી બની ગઈ છે સાથે પરાઠા એ સંપૂર્ણ ખોરાક પણ છે, હેલ્ધી નાસ્તો, સાથે લંચ બોક્સમાં પણ આપી શકાય, બાળકોને બધા શાકભાજી એકસાથે ખવડાવવા માટે પણ ખૂબ જ પૌષ્ટિક આહાર, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
આલુ કાંદા પરાઠા (Aloo Kanda Paratha Recipe In Gujarati)
#ATW1#TheChefStory સ્વાદ માં ટેસ્ટી અને તંદુરસ્તી માટે હેલ્ધી આ પરાઠા એક સ્ટ્રીટ ફૂડ છે. ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. Varsha Dave -
બટેકા ના સ્ટફ પરાઠા (Bataka Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#cookpadgujrati#cookpadindiaAll Time favourite recipe Amita Soni -
મેથીની ભાજી ઘઉં ના લોટ ની ફરસી પૂરી
આ પૂરી ખૂબ જ ફરસી બને છે. વડીલો તથા બાળકો બધાને જ ભાવે એવી છે. સાથે પૌષ્ટિક પણ છે. ચા સાથે પણ ભાવે છે અને બાળકોને લંચ બોક્સમાં પણ ઇઝી પડે છે #US Aarati Rinesh Kakkad -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#GA4 #week4 નાના-મોટા સૌને ભાવે તેવી પંજાબી રેસીપી Nilam shidana -
પનીર પરાઠા(Paneer Paratha Recipe In Gujarati)
#AM4 આ પનીર પરાઠા બાળકો અને મોટા બધા લોકો ને ભાવે એવા ટેસ્ટી બને છે .અને કઈક જુદા લાગે છે....આ પનીર પરાઠા સવારે નાસ્તા માટે લંચ માં કે ડિનર માં પણ લઈ સકાય છે... Dhara Jani -
વેજ ટોફું પરાઠા (Veg Tofu Paratha Recipe In Gujarati)
ઘરની બનાવેલી વાનગી જે ખાવામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ#WPR Mamta Shah -
-
લીલી ડુંગળી બટાકા ના સ્ટફ પરાઠા (Lili Dungri Bataka Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#Cookpadindia ushma prakash mevada -
પંજાબી લચ્છા પરોઠા (Punjabi Lachcha Paratha Recipe In Gujarati)
ટેસ્ટી અને મસાલેદાર પંજાબી લચ્છા પરોઠા અને લસ્સી, એક બહુજ હેલ્થી બ્રેકફાસ્ટ છે. Bina Samir Telivala -
આલુ પરાઠા (Aloo Paratha recipe in Gujarati)
આલુ પરોઠા બધાને ભાવતી વાનગી છે નાના-મોટા બધા ને ખૂબ જ ભાવે છે અને બની પણ જલ્દી જાય છે અને દહીં સાથે ખાવા માતો તેનો સ્વાદ અનેરો થઈ જાય છે અહીં મેં આજે ચટણી સાથે રજુ કર્યા છે #GA4 week1 Buddhadev Reena -
More Recipes
- ગ્રીન મસાલેદાર રોટલો (Green Masaledar Rotlo Recipe In Gujarati)
- મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
- મેથી મટર મલાઈ પરાઠા (Methi Matar Malai Paratha Recipe In Gujarati)
- ઢોકળા પ્રિમિકસ (Dhokla Premix Recipe In Gujarati)
- મિક્સ ભાજી મુઠીયા (Mix Bhaji Dumplings Recipe In Gujarati)
ટિપ્પણીઓ