ગોબી પરોઠા (Gobi Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીધેલ સામગ્રીમાંથી શાકને સાફ કરી લો
- 2
ઘઉંના લોટમાં અજમો હાથેથી મસળીને નાખો અને બે ટેબલસ્પૂન તેલ મીઠું સ્વાદ અનુસાર નાખો
- 3
લોટનો સોફ્ટ ડો બનાવી પાંચ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકો
- 4
ફૂલગોબીને ઝીણો ખમણી લેવાનો લીલી ડુંગળી ને ધાણા અને મરચાં ત્રણેયને ઝીણું સુધારી લેવાનું
- 5
સ્ટફિંગમાં જરૂરથી મસાલો ધાણાજીરુંનો પાઉડર 2 ચમચી બે ચમચી ગરમ મસાલો એક ચમચી હળદરપાઉડર એકને 1/2 ચમચી આમચૂર મીઠું સ્વાદ અનુસાર
- 6
મસાલો, પુરા સ્ટફિંગમાં મિલાવી તૈયાર કરી લેવું
- 7
હવે એક રોટલી નો ગોળી લઈ રોટલી વણી એમાં સ્ટફિંગ વચ્ચે મૂકવું
- 8
હવે ચારે બાજુથી રોટલી ને સેફલી સેક્યુર કરવું
- 9
હવે ડોને રોટલી વણી લેવું ગોલ્ડન કલર આવે એમ શેકી લેવો બેય બાજુ તેલ નાખીને
- 10
કડક અને ટેસ્ટી ગોવિ પરાઠા તૈયાર થઈ ગયું એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગોબી સ્ટફ્ડ પરાઠા (Gobi Stuffed Paratha Recipe In Gujarati)
શિયાળા નાં શાકભાજી માર્કેટ માં આવાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળા નાં ફુલાવર ની મજા જ કંઈ અલગ છે. ફુલાવર થી તમે શાક સિવાય અન્ય ઘણી વાનગીઓ બનાવી શકો છો. અહીંયા મે ગોબી નાં સ્ટફ પરાઠા બનાવ્યા છે. Disha Prashant Chavda -
-
-
વેજ ટોફું પરાઠા (Veg Tofu Paratha Recipe In Gujarati)
ઘરની બનાવેલી વાનગી જે ખાવામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ#WPR Mamta Shah -
લીલી ડુંગળી ના લીફાફા પરાઠા (Lili Dungri Lifafa Paratha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#WPR#cookpadindia#cookpadgujrati Amita Soni -
પંજાબી લચ્છા પરોઠા (Punjabi Lachcha Paratha Recipe In Gujarati)
ટેસ્ટી અને મસાલેદાર પંજાબી લચ્છા પરોઠા અને લસ્સી, એક બહુજ હેલ્થી બ્રેકફાસ્ટ છે. Bina Samir Telivala -
-
-
-
સ્ટફ આલુ પરાઠા (Stuffed Aloo Paratha Recipe In Gujarati)
#WPR#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
લીલી ડુંગળી બટાકા ના સ્ટફ પરાઠા (Lili Dungri Bataka Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#Cookpadindia ushma prakash mevada -
-
વેજીટેબલ બીટરૂટ સ્ટફડ પરાઠા (Vegetable Beetroot Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#MBR6 Devyani Baxi -
-
-
-
-
-
-
મૂળા ના પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)
#CWM2#hathimasala#WLD#WEEK2#Routine masala#Garam masala Rita Gajjar -
-
-
-
-
પ્યાઝ પરાઠા (Pyaj Paratha Recipe In Gujarati)
છોકરાઓના લંચ બોક્સમાં અપાય અને ખાવા માટે ટેસ્ટી લાગે અને મોટા નાના સૌને ભાવે #WPR Mamta Shah -
More Recipes
- મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
- ગ્રીન મસાલેદાર રોટલો (Green Masaledar Rotlo Recipe In Gujarati)
- ઢોકળા પ્રિમિકસ (Dhokla Premix Recipe In Gujarati)
- મેથી મટર મલાઈ પરાઠા (Methi Matar Malai Paratha Recipe In Gujarati)
- મિક્સ ભાજી મુઠીયા (Mix Bhaji Dumplings Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16686144
ટિપ્પણીઓ