કોબીજ ગાજર નું કચુંબર (Cabbage Gajar Kachumber Recipe In Gujarati)

Sonal Gaurav Suthar @soni_1
કોબીજ ગાજર નું કચુંબર (Cabbage Gajar Kachumber Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ અને ગાજર ધોઈ છીણી લો અથવા ઝીણું સમારી લો.
- 2
એમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરો. લીંબુ નો રસ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોબીજ ગાજર ટામેટાં નો સંભારો (Cabbage Gajar Tomato Sambharo Recipe In Gujarati)
#WLDશિયાળામાં કોબીજ, ગાજર ખુબ જ તાજાં અને ભરપૂર મળે છે, લંચમાં સંભારો ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
કચુંબર (Kachumber Recipe In Gujarati)
#ImmunityHi reeee hi.... Nind nahi Aaye.... Tention Badhata JayAaya Tough & Hard Corona kalImmunity Badhao.... કોરોના પોઝિટિવ આવે ત્યારે વણમાગી સલાહ.... સુચનો.... ના વિડિયો ની ભરમાળ લાગે છે... ૧ વાત છે કે એ બધા ને તમારી લાગણી થતી હોય છે... મારા ઉપર ની આ ભરમાળ મા મને ૧ વિડીયો બહુ ગમ્યો... રોજ નો પાઇનેપલ જ્યુસ અને કાકડી, કાંદા અને ટામેટા નું કચુંબર.... રોજ નું ૧વાડકો કચુંબર....આય.....હાય..... શરીર મા ૧ નવો પ્રાણ ફુંકાતો હોય એવો અહેસાસ કરાવતો.... વિશ્વાસ ના હોય તો ૨....૩ દિવસ ટ્રાય કરી જુઓ Ketki Dave -
-
કાકડી ગાજર નુ કચુંબર (Cucumber Carrot Kachumber Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiકાકડી ગાજર નું કચુંબર Ketki Dave -
કોબી નું કચુંબર (Cabbage Kachumber Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકોબી નું કચુંબર Ketki Dave -
-
-
-
-
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7છપ્પનભોગ રેસીપી ચેલેન્જ Week 7કોબીજનું શાક ઘરમાં બધાને ઓછું ભાવે એટલે વેરિયેશન લાવવા ટામેટા અને બટાકા સિવાય ગાજર અને વટાણા પણ નાંખ્યા છે.. જેથી વધુ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
કચુંબર(Kachumber Recipe in Gujarati)
#GA4#Week11#Greenonion#Post1ઓળો હોય કે દાલબાટી શિયાળા માં લંચ કે ડીનર લીલી ડુંગળી અને ટામેટા નાં કચુંબર વિના અધૂરું લાગે. ફટાફટ બનતું અને એવરગ્રીન આ કચુંબર સાઈડ ડીશ માં દેશી વાનગીઓ સાથે બહુ જ સરસ લાગે છે. Bansi Thaker -
-
-
-
કોબીજ નું સલાડ(Cabbage Salad Recipe in Gujarati)
#GA4#WEEK14સલાડ તો આજ કાલ એટલું જરૂરી છે કે જમવા માં જોઈએ ડાયેટ કરતા હોય તો લેવાય અને એમાં પણ કોબીજ તો જે લોકો જૈન, સ્વામિનારાયણ છે અથવા તો કાંદા લસણ નથી ખાતા એ લોકો માટે કાંદા નો ઓપ્શન છે😊 Vrunda Shashi Mavadiya -
-
કોબીજ - ટામેટા નું સલાડ (Cabbage Tomato Salad Recipe In Gujarati)
#GA4 #Week5ઓછી મહેનત માં બનતું , પચવા માં હલકુ એવું કોબીજ ટામેટા નું સલાડ. ઘણા લોકો આ સલાડ બનાવે છે પણ પાણી છૂટું પડે છે પણ જો આપડે આ રીતે સલાડ બનાવીશું તો પાણી પણ નહિ છૂટે તેથી તેનો સ્વાદ જળવાઈ રહેશે અને ખાવા માં મજા આવશે. jignasha JaiminBhai Shah -
-
-
કોબીજ ટામેટા નું શાક (Cabbage Tomato Sabji Recipe In Gujarati)
#ફટાફટ મારી બેબી ને બહુ જ ભાવે છે.કોબીજ ને તેનું સલાડ હેલ્થ માટે ખૂબ જ સારું છે.એક ટીપ્સ.- શાક માં થોડું ચઢી જાય પછી લાલ મરચું નાખવા થી શાક નો કલર લાલ જ રહેશે.થોડુ ધાણા જીરું પછી નાખવાથી રસો જાડો થશે. SNeha Barot -
કોબીજ ગાજર અને મરચા નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#Winter special recipe Rita Gajjar -
-
લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe in Gujarati)
Bye bye winter recipe 👋#BWશિયાળાની ઋતુ માં ગાજર પુષ્કળ પ્રમાણમાં આવે ગાજર વિટામિન એ થી ભરપુર હોય છે.. આંખ અને ત્વચા માટે ગાજર બહુ લાભદાયક હોય છે.. શિયાળાની ઋતુ માં આપણા ઘરમાં ગાજર સલાડ, હલવો, અથાણું વગેરે બનાવવામાં આવે છે.. મારા ઘરે ખીચડી સાથે લસણીયા ગાજર ખાસ બને..લસણ લોહી પાતળું કરે છે... Sunita Vaghela -
લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)
#WP#cookpadgujarati#cookpadindia શિયાળા માં તીખું ખાવાની મજા આવે છે મેં લસણ ની પેસ્ટ કે ચટણી નો ઉપયોગ કરી લસણીયા ગાજર બનાવ્યા. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16687638
ટિપ્પણીઓ