કાઠીયાવાડી સ્ટફ રીંગણ (Kathiyawadi Stuffed Ringan Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 સવિઁગ
  1. 1/2 કપપૌઆ
  2. 1/2 કપગાંઠિયા નો ભુકો
  3. કોથમીર
  4. મીઠું સ્વાદમુજબ
  5. હીંગ ચપટી
  6. 2 ચમચીધાણા પાઉડર
  7. 1/4 ચમચીહળદર
  8. 3 ચમચીલાલમરચુ પાઉડર
  9. 1/2 ચમચીકિચનકિંગ મસાલો
  10. 2 ચમચીખાંડ
  11. 1 ચમચીલેમન જ્યુસ
  12. 4 ચમચીતેલ
  13. 1/2 ચમચી રાઇ જીરુ
  14. હીંગ ચપટી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌંઆ ને ધોઇ કોરા કરી લો ત્યાર બાદ એક બાઉલ મા લઇ ને ગાંઠિયા નો ભુકો બધા મસાલા કોથમીર ખાંડ મીઠું લેમન જ્યુસ નાખી બરાબર મિક્સ કરી લો

  2. 2

    હવે રીંગણ ને કાપો કરી સ્ટફિંગ બરાબર ભરો કુકર મા તેલ ગરમ થાય એટલે રાઈ જીરુ હીંગ એડ કરી રીંગણ નાખી બરાબર મીક્ષ કરો ત્યાર બાદ વધેલો મસાલો નાખી જરુર મુજબ પાણી નાખી ઢાંકણ ઢાંકી 2 સિટી કરો

  3. 3

    હવે તેને સવિઁગ બાઉલ મા કાઢી સર્વ કરો

  4. 4

    તો તૈયાર છે કાઠીયાવાડી સ્ટફ રીંગણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
મેં પણ ભરેલા રીંગણ બનાવ્યા છે..

Similar Recipes