સ્ટફ મસાલા પરવળ (Stuffed Masala Parvar Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
સ્ટફ મસાલા પરવળ (Stuffed Masala Parvar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પરવળ ની છાલ કાઢી જરુર લાગે તો બી કાઢી લો વચ્ચે થી કટ કરી ને હવે એક મીક્ષર જાર મા કોથમીર લસણ મરચા શીંગદાણા, તલ વરીયાળી નાખી થોડુક પાણી એડ કરી ફાઇન પેસ્ટ તૈયાર કરો
- 2
હવે એક બાઉલ મા પેસ્ટ લો ત્યાર બાદ તેમા બેસન બધા મસાલા નાખી સ્વાદ મુજબ મીઠું તેલ નાખી સ્ટફિંગ તૈયાર કરો
- 3
આ સ્ટફીંગ ને પરવળ મા ભરી લો હવે એક પેન મા તેલ ગરમ કરવા રાખો ત્યાર બાદ તેમા રાઈ જીરુ હીંગ નાખી પરવળ નાખી ઢાંકણ ઢાકી થોડી વાર ચડવા દો ત્યાર બાદ તેમા વધેલુ સ્ટફિંગ નાખી થોડીક પાણી નાખી બરાબર એક રસ થવા દો
- 4
તો રેડીછે સ્ટફ મસાલા પરવળ આ સબ્જી, ખૂબજ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ક્રિસ્પી આલુ પરવળ સબ્જી (Crispy Aloo Parvar Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MVF Sneha Patel -
-
-
મસાલા આલુ કતરી (Masala Aloo Katri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
કાઠીયાવાડી સ્ટફ રીંગણ (Kathiyawadi Stuffed Ringan Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#hathimasala#week2 Sneha Patel -
સ્ટફડ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
#AA2#cookpad#cookpadindia#cookpadgujaratiપરવળ ને અંગ્રેજીમાં pointed gourd કહેવાય છે. પરવળમાં ભરપૂર માત્રામાં ફાઇબર છે. પરવળ એક બ્લડ પ્યોરીફાયર ગણવામાં આવે છે. પરવળના સ્વાસ્થ્યવર્ધક અનેક ફાયદાઓ છે. વડી પરવળની મીઠાઈ પણ ખૂબ ટેસ્ટી લાગે છે. પરવળ નું ભરેલું શાક , સાદુ શાક બંને બનતું હોય છે.અહીંયા પરવળમાં થી મેં અંદરનો કુણો ગર અને કુણા બિયા ને મિક્સરમાં પીસી અને ભરવાના મસાલા સાથે મિક્સ કરી દીધા છે. તમે પણ આવી રીતે ટ્રાય કરી જોજો. શાક ખૂબ જ ટેસ્ટી અને ભરવાના મસાલામાં પણ બાઈન્ડીંગ આવી જાય છે. Neeru Thakkar -
સ્ટફ ઓનીઅન મસાલા (Stuffed Onion Masala Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
ટેંગી મસાલા પાત્રા (Tangy Masala Patra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
આલુ મટર ટોસ્ટ સેન્ડવીચ (Aloo Matar Toast Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
ભરેલા સ્ટફ મરચા કાઠિયાવાડી સ્ટાઇલ (Bharela Stuffed Marcha Kathiyawadi Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
સ્ટફ રીંગણ બટાકા નુ શાક (Stuffed Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
સ્ટફડ હરિયાલી પરવળ (Stuffed Hariyali Parvar Recipe In Gujarati)
સ્ટફડ હરિયાલી પરવળ બનાવવા માટે ફક્ત લીલા મસાલાનો ઉપયોગ કરીને સ્ટફિંગ બનાવવામાં આવે છે જે શાકને ખૂબ જ ફ્રેશ અને ફ્લેવરફુલ બનાવે છે. લીલા મસાલાના ઉપયોગથી શાકનો સ્વાદ એકદમ અલગ આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક રોટલી, પરાઠા કે રાઈસ સાથે પીરસી શકાય.#AA2#cookpadindia#cookpad_gu spicequeen -
ડબલ તડકા ખાંડવી (Double Tadka Khandvi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ChooseToCooK Sneha Patel -
સ્ટફ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
#AA2 પરવળ દેખાવે ટીંડોળા જેવું પણ રાંધવા મા જલ્દી બની જાય આ શાક થી ડાયાબિટીસ ને બી. પી. મા ગુણકારી છે HEMA OZA -
ભરેલા પરવળ નું શાક (Bharela Parval Sabji Recipe In Gujarati)
#MFF#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ભરેલા પરવળનું શાક (Stuffed Parval Shak Recipe in Gujarati)
#Fam#EB#cookpadindia#cookpadgujarati Rekha Vora -
-
પંજાબી મસાલા મગ (Punjabi Masala Moong Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
કાઠીયાવાડી મસાલા કઢી (Kathiyawadi Masala Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ROK Sneha Patel -
ભરેલા પરવળ (Stuffed Pointed Gourd Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiભરેલા પરવળ Ketki Dave -
ભરેલા પરવળ ( Stuffed parval Recipe in Gujarati
#EB#week2પરવળ એ ખુબ હેલ્ધી શાક છે એને ઘણી રીતે બનાવી શકાય છે એકલા પરવળ ને છોલી ને ઘી માં બનાવવા માં આવે તો એના ગુણ ઘણા વધી જાય છે. પરવળ બટાકા નું શાક પણ ખુબ ટેસ્ટી લાગે છે. મેં આજે ભરેલા પરવળ બનાવ્યા છે.. સાથે કાજુ નાખ્યા છે જેથી એનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Daxita Shah -
ડબલ તડકા લસુની પંજાબી કઢી (Double Tadka Lasuni Punjabi Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
મહારાષ્ટ્રિયન ઝુનકા (Maharashtrian Jhunka Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiમહારાષ્ટ્રિયન ઝુનકા / પીથલા Ketki Dave -
ગ્રીન મસાલા ખીચુ (Green Masala Khichu Recipe In Gujarati)
#JWC1#cookpadindia#cookpadgujarati Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16460444
ટિપ્પણીઓ