રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)

Mamta Shah
Mamta Shah @MamtaShah

મારી ખૂબ ભાવતી વાનગી અને ઘરમાં રહેલા સામાનથી બની જાય #WLD

રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

મારી ખૂબ ભાવતી વાનગી અને ઘરમાં રહેલા સામાનથી બની જાય #WLD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટમાં
બે લોકો માટે
  1. 2 નંગ મોટા ભરથા માટે ના રીંગણ
  2. 3 ચમચીતેલ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ખાંડ ઈચ્છા પ્રમાણે
  5. 1 ટુકડોઆદુ નો
  6. 4 - 5 લસણની કળી
  7. 4 - 5 મરચાં
  8. ધાણા
  9. 1/2 ચમચીહળદર
  10. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટમાં
  1. 1

    સૌપ્રથમ બે મોટા રીંગણનો એને તેલ લગાવી એક સાઇટ પર કાણું પાડી ગેસ પર શેકવા માટે મૂકી દો

  2. 2

    રીંગણ શેકાઈ જાય એટલે તેને એક ડીશમાં મૂકી એની ચપ્પુની મદદથી છાલ ઉતારી લો

  3. 3

    છાલ ઉતાર્યા પછી જે રીંગણનો મસાલો હોય એને એક વાટકામાં ભરી એને મેસરની મદદથી દબાવી દો

  4. 4

    એક પેન લો એની અંદર ત્રણ ચમચી તેલ નાખવાનું પછી તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખવાની

  5. 5

    પેસ્ટ સંતડાઈ પછી તેમાં શેકેલા રીંગણનો મસાલો નાખવાનો તેની અંદર હળદર મીઠું ખાંડ ધાણાજીરું પાઉડર અને હિંગ નાખી હલાવીદેવાનું

  6. 6

    થોડીક વાર મિક્સ થયા પછી રીંગણનું ભરથું ખાવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Shah
Mamta Shah @MamtaShah
પર
I love cooking💓
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes