ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ સર્વિંગ
  1. ૨૫૦ ગ્રામ ફ્રેશ ગાજર
  2. ૧/૨ કપખાંડ
  3. ૧ મોટી ચમચીઘી
  4. ડ્રાયફ્રૂટ્સ
  5. ૩ ચમચીફ્રેશ મલાઈ
  6. ઈલાયચી નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ગાજરને છોલી ધોઈ તેને છીણી લો પછી કડાઈમાં ઘી લઈ તેમાં ગાજરનું છીણ નાખીને ત્રણ ચાર મિનિટ માટે સાંતળો

  2. 2

    પછી તેમાં દૂધની મલાઈ ડ્રાયફ્રૂટ્સ અને ખાંડ નાખીને મિક્સ કરો ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી થવા દો પછી ઈલાયચીનો પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી લો

  3. 3

    સર્વ કરવા માટે રેડી છે ગાજરનો હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes