પાપડી રીંગણ બટાકા નું શાક (Papad Ringan Bataka Shak Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

પાપડી રીંગણ બટાકા નું શાક (Papad Ringan Bataka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ પાપડી
  2. ૪ નંગરીંગણ
  3. ૧ નંગબટાકો
  4. ૨ ટીસ્પૂનતેલ
  5. ૧/૨ ટીસ્પૂનઅજમો
  6. ચપટીરાઇ
  7. ચપટીજીરું
  8. ચપટીહિંગ
  9. ૧/૨ ટીસ્પૂનહળદર
  10. ૧ ટીસ્પૂનલાલ મરચું
  11. ૧/૨ ટીસ્પૂનધાણાજીરું
  12. ૧ ટીસ્પૂનલસણીયુ મરચું
  13. મીઠું સ્વાદ
  14. ચપટીખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં પાપડી, રીંગણ, બટાકા ને સમારી ને ધોઈ લો

  2. 2

    ત્યારબાદ કુકરમાં વઘારવા માટે તેલ ગરમ કરો તેમાં જીરું, અજમો, હિંગ, હળદર, લસણીયુ મરચું સાંતળી લો, ત્યાર બાદ શાક વઘારી લો

  3. 3

    તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, ધાણાજીરું, ખાંડ નાખી બધું બરાબર મિક્ષ કરી લો, ૧/૩ કપ પાણી ઉમેરીને ૨ વહીસલ વગાડી લો,

  4. 4

    કુકર ઠંડું પડે એટલે આ મિક્સ લસણીયુ શાક સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes