પંજાબી ડ્રાય આલુ પાલક (Punjabi Dry Aloo Palak Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#WLD
#MBR7
#cookpadindia
#cookpadgujarati
પંજાબી ડ્રાય આલુ પાલક

પંજાબી ડ્રાય આલુ પાલક (Punjabi Dry Aloo Palak Recipe In Gujarati)

#WLD
#MBR7
#cookpadindia
#cookpadgujarati
પંજાબી ડ્રાય આલુ પાલક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ટેબલ સ્પૂનતેલ
  2. ૨ નંગલાલ મરચા
  3. ૧/૪ ટીસ્પૂન હીંગ
  4. ૧/૨ ટીસ્પૂન જીરુ
  5. કળી લસણ છીણેલુ + ૧ ટેબલસ્પૂન લીલુ લસણ ઝીણુ સમારેલુ
  6. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચા વાટેલા
  7. ૧ નંગ મીડિયમ ડુંગળી ઝીણી સમારેલી
  8. ૩ નંગબટાકા : છાલ કાઢી સમારેલા
  9. મીઠું સ્વાદમુજબ
  10. ૧ ટીસ્પૂનલાલ મરચુ
  11. ૧/૨ ટીસ્પૂન હળદર
  12. ૧ ટેબલ સ્પૂનધાણા જીરુ
  13. ૨ નંગ મીડિયમ ટામેટા ઝીણા સમારેલા
  14. ૧ ટેબલસ્પૂનમેથી
  15. ઝૂડી પાલક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ નોનસ્ટિક પેન મા તેલ ગરમ થયે સુકા લાલ મરચાના ટૂકડા નાંખો... હીંગ નાંખો.... જીરુ તતડે એટલે સુકુ & લીલુ લસણ સાંતળો....આદુ મરચા સાંતળો....& ડુંગળી ટ્રાન્સપેરન્ટ થાય એટલે બધા મસાલા નાંખી સાંતળો....હવે બટાકા નાંખી મીક્ષ કરો....૧/૪ કપ પાણી નાંખી ઢાંકણ ઢાંકી થવા મુકો

  2. 2

    થોડીવાર પછી ઢાંકણ ખોલી લીલી મેથી નાંખી ફરી ઢાંકણ બંધ કરી ધીમા તાપે બટાકા ચડવા દો...દરમ્યાન પાલક ઝીણી સમારી એને પાણીમા નિતારી લો...

  3. 3

    બટાકા ચડી જાય એટલે ગેસ ફાસ્ટ કરી પાલક નાંખો.... & થોડી થોડીવારે હલાવો....પાલકનુ પાણી બળી જાય એટલે કોથમીર નાંખી ગેસ બંધ કરો & સર્વિંગ ડીશ મા કાઢો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes