પાલક બહાર PALAK BAHAR

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
પાલક બહાર

શેર કરો

ઘટકો

  1. જુડી પાલક ચુંટેલી,મીઠું ,૧ ટીસ્પૂન તેલ,૧/૪ ટીસ્પૂન ખાવાનો સોડા
  2. મીડીયમ ડુંગળી ઝીણી સમારેલી
  3. ૧ ટેબલ સ્પૂનતેલ
  4. "૧" આદુ છીણેલુ
  5. મીઠું સ્વાદમુજબ
  6. કળી લસણ છીણેલુ
  7. ૧/૪ ટીસ્પૂન જાયફળ
  8. ૧/૨ ટીસ્પૂન તેલ
  9. ૧/૨ ટીસ્પૂન જીરુ
  10. ટામેટા ઝીણા સમારેલા
  11. માઇક્રોવેવ બ્લાન્ચ સબ્જી : ૧ ગાજર ઝીણા ટૂકડા,
  12. ફણસી ઝીણી સમારેલી,
  13. ૧/૪ કપબ્રોકોલી
  14. ૧\૨ + ૧/૨ ટીસ્પૂન લાલ મરચુ
  15. ચપટીગરમ મસાલો
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાલક ને ઉકળતા પાણીમાં મીઠું... ખાવા નો સોડા અને તેલ નાખી બ્લાંચ કરો & નીતારી ઉપર ઠંડુ પાણી નાંખી નીતારી લેવી...

  2. 2

    ૧ નોનસ્ટિક કઢાઈ મા તેલ ગરમ થયે આદુ & લસણ સાંતળો... હવે પાલક પ્યુરી નાંખો... મીઠું & જાયફળ પાઉડર મીક્ષ કરો....& ગેસ ઉપરથી ઉતારી....ગેસ ઉપર ૧ નાની નોનસ્ટિક કઢાઈ મૂકો... & ગરમ થયે ડુંગળી કેરેમલાઇઝ કરવા નાંખો... યાદ રહે તેલ બીલકુલ નાંખવાનુ નથી.... સતત હલાવતા રહો & થોડી બ્રાઉન થયે એને પાલક મા નાંખી થોડીવાર ધીમા ગેસ પર થવા દો...

  3. 3

    હવે ૧ નોનસ્ટિક કઢાઈ મા તેલ ગરમ થયે જીરુ તતડે ટામેટા નાંખો... મીઠું મીક્ષ કરો...... ટામેટા ચડે એટલે બ્લાંચ સબ્જી નાંખી ટૉસ કરો.. હવે લાલ મરચુ & ગરમ મસાલો બંનેમા - પાલક & સબ્જી નાંખો....હલાવો...& કોથમીર નાંખી બંને ગેસ બંધ કરો... & બંનેને માઇક્રોસેફ બાઉલ મા કાઢો

  4. 4

    જમતી વખતે બંને બાઉલ ને માઇક્રોવેવ મા ૧ મિનિટ ગરમ કરો & સર્વિંગ ડીશ મા સઝાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes