એનર્જી કાટલુ પાક (શિયાળા સ્પેશિયલ વસાણુ)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 500 ગ્રામઘી
  2. 250 ગ્રામઘઉં નો જાડો લોટ
  3. 300 ગ્રામસોફ્ટ ગોળ
  4. 100 ગ્રામકાટલુ મસાલો
  5. 2,ચમચી સુંઠ પાઉડર
  6. 200 ગ્રામબાવળીયો ગુંદર
  7. 200 ગ્રામકાજુ-બદામ
  8. 100 ગ્રામડ્રાય કોકોનટ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી રેડિયેશન કરી લો ગુંદર નો પાઉડર તૈયાર કરો હવે એક જાડા તળીયા વાળુ વાસણ મા 2 ચમચી ઘી નાખી કાજુ-બદામ ને તળી લો ત્યાર બાદ ઠડા થાય એટલે કટ કરી લેવા હવે તેલ ઘી મા બીજુ અડધુ ઘી નાખી લોટ ને ધીમે તાપે ગોલ્ડન કલર થાય ત્યા સુધી શેકવા દો

  2. 2

    હવે તેમા કેટલા નો મસાલો સુંઠ પાઉડર નાખી બરાબર મીક્ષ કરો હવે તેમા બીજુ ઘી એડ કરી ગુંદર પાઉડર નાખી બરાબર હલાવતા રહો જેથી ગુંદર લોટ મા મિક્સ થઇ જાય

  3. 3
  4. 4

    ત્યાર બાદ ગેસ બંધ કરી દો પછી તેમા ડ્રાયફ્રુટસ ગોળ એડ કરી ફરી એકવાર બરાબર મિક્સ કરી લો ઉપર થી કોકોનટ નાખી દો

  5. 5

    ત્યાર બાદ ગ્રીસ કરેલ ટ્રે મા પાથરી દો 1/2 કલાક બાદ કાપા કરી ને બિલકુલ ઠંડુ થયા પછી પીસ કરવા

  6. 6

    તો રેડી છે એનર્જી આપે તેવુ ટેસ્ટી (કાટલુપાક)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes