રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

50 મિનિટ
5 સવિગ
  1. 250 ગ્રામસોફ્ટ ખજુર કટ કરેલ
  2. 250 ગ્રામકટ કરેલ ડ્રાયફ્રુટસ
  3. કાજુ કીસમીસ બદામ વોલનટ અંજીર પંપકીન સીડસ, શકકર ટેટી ના બી
  4. 2,ચમચી ખસખસ
  5. 3 ચમચીરોસ્ટ કરેલ ડ્રાય કોકોનટ,
  6. 3 ચમચીબદામ નો પાઉડર
  7. 1/4 કપદૂધ
  8. 3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા ડ્રાયફ્રુટસ ને કટ કરી લો ત્યાર બાદ તેને થોડા ઘી મા શેકી લો હવે ખસખસ કોકોનટ ને પણ અલગ અલગ શેકી લેવુ

  2. 2

    હવે એક જાડા તળીયા વાળુ વાસણ મા ઘી ગરમ થાય એટલે ખજુર ને બરાબર શેકો હવે તેમા દૂધ એડ કરી બરાબર કલર બદલાય ત્યા સુધી શેકતારહો હવે તેમા ડ્રાયફ્રુટસ ખસખસ કોકોનટ પાઉડર એડ કરો

  3. 3

    ત્યાર બાદ તેને હાથ થી બરાબર મીક્ષ કરો કટલેટ ના બીબા મા ઘી લગાવી સ્ટફિંગ ભરી આ રીતે પાક તૈયાર કરો

  4. 4

    તેને સવિગ પ્લેટ મા કાઢી સવિઁગ કરો

  5. 5

    તો તૈયાર છે યુનીક સ્ટાઇલ થી બનાવેલ
    ખજુર ડ્રાયફ્રુટસ પાક

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes