વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)

Sunita Vaghela @cook_sunita18
વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી સમારેલી ઘોઈ ને તેમા ચણાનો લોટ, ઉમેરી રવો નાખીને બધા મસાલા ઉમેરીને ચપટી સોડા અને ઉપર લીંબુ નો રસ ઉમેરી દો.અને પાણી ઉમેરી લોટ બાંધી લો..
- 2
હવે તેના નાના નાના મુઠીયા બનાવી લો અને એક કડાઈમાં તેલ ગરમ મૂકીને ધીમે તાપે તળી લો..
- 3
હવે એક કુકરમાં તેલ ગરમ કરી તેમા રાઈ જીરું નો વઘાર કરી હિંગ નાખી લસણની પેસ્ટ આદુ અને મરચા અને કોથમીર ની પેસ્ટ ઉમેરવી અને સાંતળો પછી તેમા વાલોળપાપડી, અને મુઠીયા ઉમેરો.. બધા મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી 1/2 ગ્લાસ પાણી ઉમેરી લો..અને ત્રણ સીટી વાગે એટલે ઉતારી લેવું.
- 4
હવે કુકર ઠંડું પડે એટલે ખોલી ને સમારેલી કોથમીર, લીંબુ નો રસ અને શીંગદાણા નો ભુક્કો નાખીને સર્વ કરો..
Similar Recipes
-
-
વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
#WLD#MBR7#Week7#cookpad#cookpadindia#cookpadgujaratiવાલોળ સાથે મુઠીયા એ એક ટેસ્ટી કોમ્બિનેશન છે.વડી વાલોળ પાપડી ઓછી હોય ત્યારે આ કોમ્બિનેશન ઉપયોગી થાય છે.તેમાં લીલુ લસણ, આદુ,અજમો હોવાથી હેલ્ધી ઉપરાંત વાયડુ પણ પડતુ નથી. Neeru Thakkar -
વાલોળ નું શાક (Valor Shak Recipe In Gujarati)
#30mins ફટાફટ બની જાતુ વાલોળ નુ શાક આજ મેં બનાવીયુ Harsha Gohil -
-
સુરતી દાણા મુઠીયા નું શાક (Surti Dana Muthiya Shak Recipe In Guj
સુરતી દાણા મુઠીયા નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક શિયાળામાં બનાવવામાં આવે છે. આ શાક સુરત નું પ્રખ્યાત છે. આ શાક ઊંધિયા જેવું લાગે છે. તેમાં મેથીના મુઠીયા એડ કરવામાં આવે છે. મિત્રો આ શાક જરૂરથી એકવાર બનાવજો. જેની રેસીપી હું શેર કરું છું. Parul Patel -
-
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
પાપડી મુઠીયા નું શાક (Papdi Muthia Shak Recipe In Gujarati)
આ શિયાળું શાક , સિઝનમાં ગુજરાતી ઘરોમાં અઠવાડિયે 2-3 વાર બનતું હોય છે. લીલી લીલી પાપડી અને મોં માં ઓગળી જાય.એવા પોચા પોચા મુઠીયા , મારૂં તો મનપસંદ છે. તમારું ??? Bina Samir Telivala -
-
લેફટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના મુઠીયાખીચડી ના મુઠીયા એકદમ સોફ્ટ બને છે . હું તો મુઠીયા મા ખમણેલી દૂધી,મેથી, ભાત , ખીચડી બધું જ નાખી ને મીક્સ લોટ ના મુઠીયા બનાવું છું. બહુ જ સરસ બને છે. Sonal Modha -
પાપડી મેથીના મુઠિયાનુ શાક (Papadi Methi Muthia Shak Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiપાપડી મેથીના મુઠિયા નું શાક Ketki Dave -
પાપડી બટાકા નું શાક (Papdi Bataka Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪પાપડી ઘણી જાતની આવે, વાલોળ પાપડી, સૂરતી પાપડી અને લીલી પાપડી. આજે મેં લીલી પાપડી નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
પાપડી મુઠીયા નુ શાક
વાલોર પાપડી ના દાણાં અને મેથી ની ભાજી માથી બનતુ એક ખુબ જ ટેસ્ટી ટ્રેડીશનલ શાક આપણૅ શિખિશુ.#ટ્રેડીશનલ#goldenapron3#week8#wheat Megha Desai -
દાણા મુઠીયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ લીલા મસાલાવાળુ તીખું અને ખાટ્ટા મીઠા સ્વાદવાળું શાક. શિયાળામાં ખૂબ પ્રમાણ માં લીલાછમ તાજા શાકભાજી બજારમાં મળે છે. આજે મે દાણા અને મેથી નો ઉપયોગ કરીને શાક બનાવ્યુ છે. પાપડી નાં દાણા, તુવેર ના દાણા, લીલા ચણા, વટાણા કોઈપણ દાણા મિક્સ કરીને બનાવી શકાય. Dipika Bhalla -
દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
દાણા મુઠીયા નું શાક શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે એક ગુજરાતી ડીશ છે. આ શાક સુરતી કાળા વાલ ની પાપડી ના દાણા અને મેથીના મુઠીયા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તાજા લીલા મસાલાના ઉપયોગ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ શાક પૂરી, રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
વાલોળ ઢોકળી
#ટ્રેડિશનલ દાળ ઢોકળી એ આપણા ગુજરાતી ઘરોમાં પરંપરા થી બનતી વાનગી છે.. હમણાં આ સીઝનમાં વાલોળ ખુબ જ સરસ આવે છે..તો આજે મેં બનાવી છે સ્વાદિષ્ટ વાલોળ ઢોકળી.. Sunita Vaghela -
મેથી ના મુઠીયા
આ વાનગી મેથી ની ભાજી ને ચણા ના લોટ થી બનાવા માં આવે છે...બાફેલા અથવા તળેલા. ગુજરાતી માં મુઠી એટલે હથેળી ને વળી ને બનેલી મુઠી ...એનો આકાર લંબગોળ બને છે જે આંગળીયો થી બને છે...એટલેજ એનું નામ મુઠીયા. ગોળ મેથી ના મુઠીયા ઊંધિયું, પાપડી-મુઠીયા જેવા અનેક વાનગી માં વપરાતા હોય છે. મુઠીયા ની અનેક પ્રકાર ના બને છે જેમ કે દૂધી ના મુઠીયા, બાજરા-મેથી ના મુઠીયા, પાલક ના મુઠીયા...મુખ્ય સામગ્રી પાર વાનગી નું નામ આધાર રાખે છે...બધાજ મુઠીયા ની વાનગીઓ ગરમ આરોગતી હોય છે. અહીં અપને ઊંધિયા માં વપરાય એવા ગોળ મેથી ના મુઠીયા બનાવતા શીખીયે. Jasmin Motta _ #BeingMotta -
વાલોળ ઢોકળી નું લસણિયું શાક (Valor Dhokli Lasaniyu Shak Recipe In Gujarati)
#AM3 આ શાક એકદમ પોષ્ટિક ,ટેસ્ટી,અને નાવીન્ય સભર બને છે.એકદમ જલદી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
વાલોળ,રીંગણા નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
વાલોળ સાથે રીંગણા ને લસણ અને અજમાં થી વધારેલું આ શાક ખુબ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
-
કાચા પાકા મેથી ની ભાજી ના મુઠીયા (Kacha Paka Methi Bhaji Muthia Recipe In Gujarati)
કાચા - પાકા મેથી ની ભાજી ના મુઠીયા ધણા બધા શાક માં વપરાય છે. ઉંધીયુ , દાણા મુઠીયા , વાલોર મુઠીયા, સુરતી પાપડી મુઠીયા, રીંગણ મુઠીયા, એવી અઠળગ વેરાઇટી છે જેમાં શિયાળામાં લોકો મુઠીયા વાપરતા જ હોય છે. Bina Samir Telivala -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪વાલોળ પાપડી નું શાક બાજરીનાં રોટલા સાથે ખૂબ સરસ લાગે. શિયાળામાં રીંગણ પણ સરસ આવે તો આજે વાલોળ પાપડીનું રીંગણ-બટાકા-ટામેટા વાળુ લીલા લસણનાં વઘાર સાથે તીખું-મીઠું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
દાણા મુઠીયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
આ શાક શિયાળામાં ખાવાની ખૂબજ મજા આવે છે. જો ઊંધિયું બનાવવાની માથાકૂટ ના કરવી હોય તો ઓછી સામગ્રીમાં બનતું આ એકદમ સ્વાદિષ્ટ શાક છે. Vaishakhi Vyas -
દાણા મુઠિયાં નુ શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
શિયાળામાં દાણા વાળા શાક માર્કેટમાં સરસ મળે છે. એમાં પણ પાપડી અને તુવેરના દાણા કુણા- કુણા તો ખૂબ જ સરસ મળે છે. તો આ દાણા અને મેથી ની ભાજી ના મુઠીયા નું શાક one pot meal તરીકે બનાવી શકાય છે. જે એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. Urmi Desai -
વાલોળ રીંગણાં નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
#WLDશિયાળા નો રાજા રીંગણાં તેની સાથે મોગરી વાલોળ તુવેર વટાણા બધા ની સાથે સરસ લાગે છે. HEMA OZA -
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
ફ્રેન્ડસ ડે સ્પેશિયલ#FDS : રસિયા મુઠીયામારી ફ્રેન્ડ ચેતના ને મારા હાથ ના રસિયા મુઠીયા બહુ જ ભાવે તો આજે મેં એને યાદ કરી ને રસિયા મુઠીયા બનાવ્યા. Sonal Modha -
વાલોળ દાણા મેથી નું શાક (Valor Dana Methi Shak Recipe In Gujarati)
#CWM1#Hathimasala#WLD Jigisha Modi -
મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#WLD#Dinner#Cookpadgujarati આજે ને મિક્સ લીલા દાણા - લીલી તુવેરના દાણા, લીલા વટાણા ના દાણા અને સુરતી પાપડી ના દાણા માંથી આ દાણા રીંગણ નું શાક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી અને સ્વાદિસ્ટ બન્યું છે. આમાં આ શાક નો ટેસ્ટ એના સ્પેશિયલ ગ્રીન મસાલા ને લીધે વધી જાય છે. જો તમે પણ આ રીતે શાક બનાવશો તો ઘર ના બધા જ સભ્યો આંગળા ચાટતા રહી જશે. અને બાળકો જો રીંગણ ના ખાતા હોય તો આ શાક નો ટેસ્ટ કરીને રીંગણ નું શાક પણ એમને ભાવવા લાગશે. Daxa Parmar -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)
વાલોળ બાળકો ઓછી પસન્દ કરે છે. પણ આવું શાક વધારે ગમશે. Bina Dhandha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16701632
ટિપ્પણીઓ (2)