બ્લેક ફોરેસ્ટ ચોકલેટ કેક (Black Forest Chocolate Cake Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

બ્લેક ફોરેસ્ટ ચોકલેટ કેક (Black Forest Chocolate Cake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
  1. 300 ગ્રામવિપિંગ ક્રીમ
  2. 2કપ મેંદો
  3. 1/2 કપસન ફ્લાવર ઓઈલ
  4. 1કટ પાઉડર ખાંડ
  5. 1/2 કપડાર્ક કોકો પાઉડર
  6. ચપટીમીઠું
  7. 1 ચમચીબેકિંગ પાઉડર
  8. 3/4 ચમચીબેકિંગ સોડા
  9. દૂધ વોમ
  10. ટીન
  11. ચેરી

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌ પ્રથમ ડ્રાય વસ્તુ ચાળી ને મિક્સ કરો ત્યાર બાદ ટીન ને ગ્રીસ કરી બટર પેપર ને પણ ગ્રીસ કરી લેવુ ઓવન ને પ્રિહીટસ કરવા રાખો હવે તેલ ને બરાબર ફેટી લો ત્યાર બાદ તેમા ડ્રાય વસ્તુ એડ કરી એકજ ડાયરેકશન મા ફેટી લેવુ

  2. 2

    ત્યાર બાદ તેને ટીન ના નાખી ટેપ કરી ઓવર મા 35 મિનિટ બેક કરો

  3. 3

    કેક ને ફુલ ઠડી થયા પછી 3 લેયર મા કટ કરી ખાંડ સિરપ નાખી ક્રીમ નુ થીક લેયર તૈયાર કરી કટ કરેલ ચેરી ચોકલેટ નાખી બીજુ લેયર તૈયાર કરો

  4. 4

    ત્યાર બાદ તેના 3 લેયર તૈયાર કરો ઉપરચેરી થીગાનિશ કરો

  5. 5
  6. 6

    તો તૈયાર છે ક્રિસમસ સ્પેશિયલ બ્લેક ફોરેસ્ટ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes