બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe In Gujarati)

Megha Madhvani
Megha Madhvani @Meghu911
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

સામગ્રી
  1. અઢી કપ મેંદો
  2. 1ટી ચમચી બેકિંગ પાઉડર
  3. 1ટી ચમચી સોડા બાય કાર્બ
  4. 1/4ટી ચમચી મીઠું
  5. મીલ્ક મેઇડ ટીન
  6. 6-8ટે ચમચી કોકો
  7. બટર (200 ગ્રામ)
  8. 1/4ટી ચમચી વેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    Method - રીત
    મેંદો, બેકિંગ પાઉડર, સોડા બાય કાર્બ અને મીઠું - આ ચારેય વસ્તુઓ બે વખત ચાળવી અને થાળીમાં ભેગી કરવી.

    એક વાસણ માં મીલ્ક મેઇડ, કોકો પાઉડર, બટર, પાણી અને વેનીલા એસેન્સ ભેગું કરવું. જરૂર પડે તો સહેજ પાણી નાખવું. હેન્ડ મિક્સર ફેરવવું. કોરી વસ્તુ નાખી ફરી હેન્ડ મિક્સર ફેરવવું.

    જે બાઉલમાં કે ડબ્બામાં કેક મુકવાની હોય તેમાં ઘી લગાડી, મેંદો ભભરાવી, ગ્રીઝ કરવું.

    પછી તૈયાર કરેલું મિશ્રણ રેડવું અને ઓવનમાં 100 સે ધીમા તાપે થવા દેવું. 15 થી 20 મિનિટ માં થઇ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Madhvani
Megha Madhvani @Meghu911
પર

Similar Recipes