ટીંડોળા બટાકાનું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)

Bhavika Jani
Bhavika Jani @_bhavika21

ટીંડોળા બટાકાનું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામટીંડોળા
  2. 50 ગ્રામબટાકા
  3. 1 ચમચીતેલ
  4. 2 ચમચીઆદુ મરચાંની પેસ્ટ
  5. 1/2 ચમચીહળદર
  6. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટિંડોળા બટાકા સાફ કરીને સમારી લો એક કડાઈમાં તેલ લઇ,ટીંડોળા અને બટાકા નો વઘાર કરો

  2. 2

    જરૂર મુજબ મીઠું અને હળદર ઉમેરી ચડવા દો,અધકચરું ચડે એટલે,આદુ મરચાની પેસ્ટ ઉમેરો પાંચ મિનિટ ચડવા દો

  3. 3

    ત્યારબાદ ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika Jani
Bhavika Jani @_bhavika21
પર

ટિપ્પણીઓ

Similar Recipes