ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 1 ચમચીતેલ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંનો લોટ લઇ તેલનું મોણ નાખી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધો

  2. 2

    લોટ થોડો ઢીલો બાંધો થોડીવાર ઢાંકીને રાખી મૂકો

  3. 3

    થોડીવાર બાદ તેમાંથી લૂઓ લઈ રોટલી વણી તવી ઉપર શેકી લેવી ત્યારબાદ ઉપર ઘી લગાવી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Ritu Dalal
Ritu Dalal @ritudalal44
પર

Similar Recipes