રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ મગની છડી મગદાળ (ચાર પાંચ કલાક પલાળી રાખવી)
- 2
એક કડાઈમાં તેલ લઈ તેમાં તજ લવિંગ રાઈ જીરાનું વઘાર કરી પલાળેલી દાળની વઘારી આપણા ટેસ્ટ પ્રમાણેના રૂટિન મસાલા કરો
- 3
જરૂર મુજબ પાણી નાખીને દાળ ચડે ત્યાં સુધી તેની કુક કરી છેલ્લે તેમાં કોથમીર ઉમેરી હળવા હાથે મિક્સ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ તડકા (daal tadka recipe in gujarati)
#નોર્થ#my post 34ક્યારે પણ બહાર જમવા જાય અત્યારે પસંદગી નું પહેલું menu પંજાબી હોય ગુજરાતીઓ ને દાળ ભાત વગરના ચાલે તો આપણે મેનુમાં દાલ ફ્રાય તડકા નો પણ સમાવેશ કરતા જ હોઈએ આજે એ દાલ તડકા આપણે બનાવીએ.દાલ તડકા/ દાળ ફ્રાઈ સામાન્ય રીતે હોટલમાં તુવેરની દાળ બનાવતા હોય છે અહીંયા મેં મગની છડી દાળ થી બનાવી છે. Hetal Chirag Buch -
-
-
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
-
દાલ ફ્રાય
દરરોજ દાળ ભાત ખાઈને પણ થાકી જવાય તો એમાં થોડુ વેરીએશન કરીએ તો ખાવાની મજા આવે એટલે આજે મેં દાલ ફ્રાય બનાવી દાળમાં ભરપૂૂર માત્રામા પ્રોટીન હોય છે માટે દરરોજ ના જમવાનામાં દાળનો ઉપયોગ કરવો જોઈએ. Sonal Modha -
-
-
-
-
દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7ખીચડી એટલે આપણા ગુજરાતી નું મૂળ ખાણું લગભગ બધાં ના ઘરે બને બસ ખાલી ખીચડી ની દાળ અને બનવા ની રીત અલગઅલગ ચાલો આજે મારી રીત ની દાલ ખીચડી ટેસ્ટ કરી જોવો Komal Shah -
-
-
મસાલા ઢોંસા(Masala Dosa in Gujarati)
#ડીનર#મસાલા ઢોસા સાઉથ ઈન્ડિયન ડીશ છે જે અડદની દાળ અને ચોખાના ખીરામાંથી બનાવી પૂરણમાં બટાકાનો મસાલો ઉમેરી બનાવવામાં આવે છે. Harsha Israni -
-
-
પંચ દાલ ચીલા 🍛(panch dal chilla recipe in gujarati)
#સુપર શેફ 4#દાલ રાઈસ#માઇઇબુક 17#weekend Hetal Chirag Buch -
-
-
-
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ (પ્રવાહી), ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, ચોપડા/પરોઠા કે ભાત સાથે ખવાય છે. Ashlesha Vora -
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#Week5#Cookpadindia#Cookpadgujarati#Cookpadવિન્ટર કિચન ચેલેન્જWeek5 Ramaben Joshi -
અળવી ના પાત્રા (Patra Recipe In Gujarati)
અળવી ના પાત્રા સ્વસ્થય માટે બહુ સારા હોય છે. આમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શીયમ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર ને સ્વસ્થય રાખવા માટે આપણી મદદ કરે છે.#સપ્ટેમ્બર Nita Prajesh Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16712244
ટિપ્પણીઓ