પીનટ બટર કુકીઝ (Peanut Butter Cookies Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#XS
#MBR9
Week 9
આ કુકીઝ ની ખાસિયત એ છે કે ખુબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. ખાસ તો વિગન છે ગ્લુટેન ફ્રી અને ખાંડ ફ્રી પણ છે તો કેલરી કોન્સિયસ લોકો કે ડાયાબિટીસ ના દર્દી ઓ પણ ક્રીસમસ પાર્ટી કે ન્યુ યર પાર્ટી આ કુકીઝ સાથે એન્જોય કરી શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપીનટ બટર
  2. 3/4 કપઘઉંનો લોટ અથવા ઓટ્સ ફ્લાર
  3. 5-6 ટેબલ સ્પૂનખાંડ ફ્રી પાઉડર / રેગ્યુલર માટે મધ
  4. 2-3 ટેબલ સ્પૂનદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં પીનટ બટર અને ખાંડ ફ્રી પાઉડર લઈ બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો જરૂર મુજબ દૂધ ઉમેરી કણક બાંધી લો.

  3. 3

    ઓવન ને‌ 180° પર પ્રીહીટ કરી લો.

  4. 4

    તૈયાર કણક માંથી મોટો રોટલો વણી સ્ટાર કુકી કટર વડે કુકીઝ કટ કરી લો. તેને બેકિંગ ટ્રે માં ગોઠવી 10 મિનિટ અથવા સાઈડ્સ સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
@HaritaMendha1476 DeliciousAll your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊
(સંપાદિત)

Similar Recipes