મિક્સ સલાડ (Mix Salad Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

વિન્ટર શરુઆત ને લીલા તાઝા શાક ખાવા ની મજા આવે તો આજ મેં મિક્સ સલાડ બનાવ્યું છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સભ્યો
  1. 1 કટોરીબાફેલ મકાઈ
  2. 1 નંગપીળો કેપ્સિકમ
  3. 1 નંગલાલ કેપ્સિકમ
  4. 1 કટોરીબાફેલ લીલા ચણા
  5. 1 કટોરીશેકેલા શીંગદાણા
  6. 1/4 ચમચીસોલ્ટ
  7. 1 ચમચીલીંબુ નો રસ
  8. 1 ચમચીમેયોનિઝ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કેપ્સિકમ ને સમારો બાદ શિંગદાના ને 1 વાટકી મા લો બાદ મકાઈ લો ને લીલા ચણા લો.

  2. 2

    એક કટોરી માં બધુ મિક્સ કરો તે માં મીઠું, લીંબુ નો રસ ઉમેરો ને મેયોનીઝ નાખો બધુ મિક્સ કરો

  3. 3

    બરાબર મિક્સ કરી ને સલાડ તૈયાર કરો મિક્સ સલાડ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

Similar Recipes