પટ્ટી મરચા ના ભજીયા

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6 નંગમરચા
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 1 કપબેસન
  4. સ્વાદ અનુસારમીઠું
  5. હિંગ
  6. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મરચાને ધોઈ અને મરચા સમારી લેવા તેમ તેની અંદર થોડું મીઠું એડ કરો

  2. 2

    એક બાઉલમાં બેસન સ્વાદ અનુસાર મીઠું અને હિંગ જરૂર મુજબ પાણી એડ કરી બેટર તૈયાર કરો

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો મરચાંને બેસનના લોટમાં ડીપ કરી અને ફ્રાય કરી લેવા

  4. 4

    સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો તૈયાર છે પટ્ટી મરચા ના ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes