કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat
શેર કરો

ઘટકો

  1. ૧ નંગ નાની કાકડી
  2. મોટો વાટકો દહીં
  3. ૨ નંગલીલા મરચા સમારેલા
  4. ૧ નંગ નાનો ટુકડો છીણેલું આદું
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧ નાની વાટકીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાકડીને છીણી લો બધો મસાલો રેડી કરો

  2. 2

    ત્યારબાદ જઈને એકદમ મિક્સ કરી તેમાં બધો મસાલો એડ કરો.

  3. 3

    પછી બધો મસાલો મિક્સ કરી રાયતુ સર્વ કરવા માટે તૈયાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes