બાર્બેક્યું (Barbecue Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીંને મલમલ ના કપડામાં 10 મિનિટ રાખી તેનું બધું પાણી નિતારી મસ્કો તૈયાર કરો. બધા વેજીટેબલ ને ચોરસ કટ કરી લો. એક બાઉલ માં નીતરેલું દહીં લો.ત્યાર બાદ તેમાં શેકેલો ચણા લોટ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.હવે તેમાં બધા મસાલા નાખો ને બધું બરાબર મિક્સ કરી લો.
- 2
ત્યાર બાદ તેમાં બધા વેજીટેબલ અને પનીર ના પીસ ઉમેરો.ફરી બધું મિક્સ કરી લો એટલે બધા મા દહીં નું કોટિંગ થઈ જાય. તેને ૩૦ મિનિટ માટે મેરીનેટ કરો.
- 3
હવે મેરિનેટ થયેલા વેજીટેબલ અને પનીર ને વારાફરતી બાર્બેક્યુ સ્ક્રુઅર માં ભરાવી લો તેલ નું બ્રશિંગ કરી અને તેને ગેસ પર વાયર રેક રાખી મીડીયમ તાપે શેકી લો. તો તૈયાર છે તંદુરી વેજ પનીર બાર્બેક્યુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ટીક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#MRC માટે ખાસ બનાવી.. એમ પણ વરસાદની સીઝનમાં આવું બધું ખાવાની બહુ ઈચ્છા થાય. Dr. Pushpa Dixit -
-
-
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Ishita Rindani Mankad -
-
તંદૂર / સ્મોકડ ફ્લેવર્ડ મોમોસ(smoked momos in Gujarati)
#વિકમીલ૩ #ફ્રાઇડ #માઇઈબૂક #પોસ્ટ26 Parul Patel -
-
-
પનીર ટિક્કા (paneer tikka recipe in gujarati)
#ફટાફટપનીર ટિક્કા જલ્દી થી બની જતું હેલથી ફૂડ છે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી હોય છે મિંટી ચટણી સાથે સર્વ કરવું. Neeti Patel -
-
-
-
-
-
પનીર સાવરમાં(paneer savar recipe in gujarati)
#ઈસ્ટ આ વાનગી કોલકોતા ની સ્ટ્રીટ ફૂડ અને ખુબજ પ્રચલિત વાનગી છે આ વાનગી ને લાંચ કે ડિનર માં બનાવી શકાય અને છોકરા ઓ ને ટિફિન માં પણ બનાવી આપી શકાય. આ રેસિપ ને બનાવી ને ટ્રાય કરો અને મને કૉમેન્ટ કરી કહેજો કે કેવી બની . અને જો તમને પસંદ આવેતો વધુ માં વધુ લાઈક અને કૉમેન્ટ જરૂર કરજો. Vaidarbhi Umesh Parekh -
પનીર સલાડ
#પનીરશાકાહારી માટે નું મહત્વ નો પ્રોટીન નો સ્ત્રોત એવા પનીર માં કેલ્શિયમ પણ ખૂબ હોય છે. તેની સાથે શાક અને કાબુલી ચણા ભેળવી ને એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ સલાડ બનાવ્યું છે. જે તમને એક હળવા ભોજન ની ગરજ સારે છે. તમે કાબુલી ચણા ને બદલે બીજું કોઈ પણ કઠોળ લઈ શકો છો. Deepa Rupani -
-
-
પનીર ભુરજી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૦આ એક બહુ સરળ રીતે અને ઝડપ થી બનતી પનીર ની વાનગી છે. સ્વાદ અને સ્વાસ્થ્ય સભર એવુ આ શાક મૂળ પંજાબ ની વાનગી છે પરંતુ પંજાબ સિવાય પણ એટલું જાણીતું છે. Deepa Rupani -
*પનીર તવા મસાલા*
પનીર હેલ્દી હોવાથી તેનો ઉપયોગ કરવો જ જોઇએ.તેનાથી પૂરતું પૃોટીન મળીરહે છે.#પંજાબી રેસિપિ# Rajni Sanghavi -
ચણા મસાલા(chana masala in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19#વિક્મીલ3#સ્ટીમ1દેશી ચણા ને Gujarati સ્ટાઇલ થી બનાવ્યા છે. આને કઢી ભાત સાથે સર્વ કરી શકાય સાથે gaarm ગરમ ઘી વાળી રોટલી હોય તો પૂછવું જ શું?? recipe નોંધી લો.. Daxita Shah -
-
પનીર મસાલા (Paneer Masala Recipe In Gujarati)
પનીર ની કોઈ પણ iteam મારા ઘર માં બધા ને ભાવે ચ્જે. તો આજે મેં બનાવ્યું છે પનીર મસાલા. Aditi Hathi Mankad -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ આમ તો બહુ પ્રકાર ની બનતી હોય છે પણ આજે મે ચટપટી ચનાચોર ની ભેળ બનાવી. છે Deepika Jagetiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16720488
ટિપ્પણીઓ