રાંધવાની સૂચનાઓ
- 1
પનીર, કેપ્સીકમ અને ડુંગળી ના મોટા ટુકડા કરી લેવા.
- 2
દહી મા ચણા નો લોટ, મીઠું, તંદુરી મસાલો અને લાલ મરચું નાખી ને તેલ નાખી ને મિક્સ કરી ને પનીર, ડુંગળી અને કેપ્સીકમ નાખી મિક્સ કરી 30 મિનિટ મુકી રાખવું.
- 3
હવે સ્ટીક મા ગોઠવી તંદૂર મા શેકવું. ઉપર ચાટ મસાલો છાંટી ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડ્રાય પનીર ટિક્કા (Dry Paneer Tikka Recipe in Gujarati)
સ્ટાર્ટર માટે દરેક ને પસંદ આવે તેવી રેસીપી. અહીંયા મે તેને ગેસ ની ફ્લેમ્ પર શેક્યું છે. Disha Prashant Chavda -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#MRC જો વરસાદ ચાલુ હોય ને ગરમ ગરમ ટીકકા મળી જાય તો વાત જ કંઈક જુદી છે. Hetal Chauhan -
-
-
-
-
-
અફઘાની પનીર ટીક્કા
#goldenapron3#week-13#ડીનર#પનીર#ખૂબ જ ટેસ્ટી , ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઝડપથી બની જતી ડીશ. Dimpal Patel -
-
ડ્રાય પનીર ટિક્કા
#RB19 પનીર ટિક્કા વગર ની પાર્ટી અધૂરી ગણાય.જે ખૂબ જ ઝડપ થી અને સરળતાં થી ઓવન નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે. Bina Mithani -
તંદુરી પનીર પોકેટ
પનીર, કેપ્સીકમ અને ડુંગળી ને તંદુરી ટેસ્ટ આપી ને પોકેટ બનાવ્યા છે. સ્વાદિષ્ટ અને સરળ રેસિપી છે. સ્ટાર્ટર કે સ્નેકસ માં આ ડિશ પરફેક્ટ રહે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3આપણે જ્યારે પણ હોટલમાં જઈ કે કોઈ ઢાબા પર જમવા જઈએ તો આ ડિશ તો અચૂક મંગાવતા જ હોઈએ છીએ. તો આજે એજ પંજાબી ડિશ ની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
-
-
પનીર ટિક્કા (paneer tikka recipe in gujarati)
#ફટાફટપનીર ટિક્કા જલ્દી થી બની જતું હેલથી ફૂડ છે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી હોય છે મિંટી ચટણી સાથે સર્વ કરવું. Neeti Patel -
-
-
-
શેઝવાન પનીર ટિક્કા પિઝ્ઝા ચીઝી બાઇટ્સ
પિઝ્ઝા ને હેલ્થી બનાવવા મેં વિટ(ઘઉં) ના રોટલા નો ઉપયોગ કર્યો છે. Prerna Desai -
પનીર ટિક્કા સ્ટાર્ટર (paneer tikka starter at home recipe in Gujrati)
રેસ્ટોરન્ટ જેવાહેલ્ધી સ્ટાર્ટર ઘરે. Sonal Suva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10727936
ટિપ્પણીઓ