પનીર ટિકકા ડ્રાય(paneer tikka dry recipe in gujarati)

Jagdish Barot
Jagdish Barot @cook_26010417

#FM સ્ટાર્ટર

પનીર ટિકકા ડ્રાય(paneer tikka dry recipe in gujarati)

#FM સ્ટાર્ટર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ગ્રામપનીર ૨૫૦
  2. દહીં ૨૦૦ગ્રામ
  3. ગ્રામબેસન ૨૫
  4. 1 ચમચીકિચન કિંગ મસાલો
  5. 1 ચમચીધાણા પાઉડર
  6. ચમચીસંચર મીઠું અડધી
  7. ચમચીજીરુ પાઉડર અડધી
  8. ચમચીલાલ મરચું અડધી
  9. ચમચીઆદુ-લસણની પેસ્ટ અડધી
  10. ચમચીલીલા મરચાની પેસ્ટ અડધી
  11. 10 ગ્રામકસૂરી મેથી
  12. 1 ચમચીચાટ મસાલો
  13. 1 ચમચીલીંબુનો રસ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ૧ નંગકેપ્સીકમ
  16. ૧ નંગડુંગળી
  17. ૧ નંગટામેટું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કોટનનું કપડું લઈને તેમાં દહીં નાખીને પાણી નીકળે નહીં ત્યાં સુધી લટકાવી રાખો ત્યાર બાદ એક પેનમાં સરસવનું તેલ લઈને તેમાં થોડો અજમો નાખીને બેસન નાખીને થોડું સાંતળી લો જ્યાં સુધી એનો કલર છે ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકવું પછી એક બાઉલમાં દહીં કાઢવું અને,

  2. 2

    દહીમાં સંચર મીઠું સ્વાદાનુસાર અને ઉપર આપેલ દરેક મસાલા મિક્સ કરવા બરાબર મિક્સ કરવો પછી તેના પનીરના ચોરસ ટુકડા કરવા 10 થી 15 મિનિટ દહીમાં આપણે જે મસાલો મિક્સ કરીને તૈયાર કર્યું છે તેમાં આ ટુકડા ને મિક્સ કરી દેવા પાંચથી દસ મિનિટ રાખો.

  3. 3

    ડુંગળી ટામેટુ કેપ્સિકમને નાના ચોરસ ટુકડા કરી લેવા ત્યારબાદ મસાલો મિક્સ કરેલા પનીર નું પીસ એક એક પતલા સળિયા માં પહેલા એક ડુંગળીનું પીસ ત્યારબાદ એક પનીરના પીસ ત્યારબાદ ટામેટાનું એક પીસ પછી પનીરનો પીસ (ટુકડો) ત્યારબાદ કેપ્સીકમ નો એક ટુકડો પનીરનો પીસ આવી રીતે બધા પનીરના પીસ ને લગાવી દઈશું

  4. 4

    ત્યારબાદ ગ્રીલ ઉપર અથવા નોન સ્ટીક તવી પર શેકવું પછી બટર લગાવી તૈયાર કરેલ પનીરને આપણે હલકી આંચ પર શેકી લેવો ગરમા ગરમ પનીર ટીક્કા સર્વ કરવા માટે તૈયાર છે. આ પનીટિકા ને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagdish Barot
Jagdish Barot @cook_26010417
પર

Similar Recipes