મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચણાનો લોટ
  2. 1 વાટકીસમારેલી મેથી ભાજી
  3. 2 ચમચીસમારેલી કોથમીર
  4. 1/4 ચમચી હીંગ
  5. 1 ચમચીમીઠું
  6. દોઢ ચમચી લાલ મરચું
  7. 1/2 ચમચી ધાણાજીરુ
  8. પુડલા શેકવા માટે તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથીભાજી સમારીને ધોઈને નીતારીને
    બેસનમા ઉમેરો. પછી મીઠું, લાલ મરચું, ધાણાજીરુ, હીંગ ઉમેરીને પાણી.ઉમેરીને બેટર તૈયાર કરો.

  2. 2

    ગરમ લોઢી પર પુડલા પાથરીને બેઉ સાઈડ તેલ મૂકીને શેકી લો. આ પુડલા ગરમ ગરમ એટલા ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes