રાંધવાની સૂચનાઓ
- 1
પેલા હળદર ને ધોઈ તેના છીલકા કાઢી પછી ધોઈ મનમુજબ પીસ કરવા એક પેનમા લીબુનો રસ મીઠું મિક્સ કરી તેમા બંને હળદર ના પીસ મિક્સ કરી ડબ્બા મા લીંબુ ના પીસ બે નાખવા જેથી હળદર કાળી ન થાય
- 2
શિયાળુ લીલી હળદર નુ અથાણુ તૈયાર
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
શિયાળાની મોસમમાં લીલી હળદર ખુબ જ સરસ આવતી હોય છે અને જે હેલ્થ માટે પણ ખૂબ સારી છે આંબા હળદર પણ એટલી જ ગુણકારી છે અને આદુ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે આ રીતે તમે તેને આખું વર્ષ સુધી રાખી શકો છો Tasty Food With Bhavisha -
આથેલી લીલી હળદર અને આંબા હળદર (Atheli Lili Haldar Amba Haldar Recipe In Gujarati)
#WP#MBR9#Week9 Jigisha Modi -
-
-
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#WPમારા ઘરે હું એક જ હળદર અને વિવિધ અથાણા ની શોખીન. બીજા લોકો ને આ બધું ઓછું ભાવે તો પણ શિયાળામાં બનતી અને ઉપલબ્ધ વસ્તુઓ જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેનો ઉપયોગ ચોક્કસ કરું. Dr. Pushpa Dixit -
-
લીલી હળદર (Lili Haldar Recipe In Gujarati)
લીલી હળદર માર્કેટ માં આવી ગઈ છે. ઠંડીની સિઝનમાં આ હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. આંબા હળદર અને લીલી હળદર બંને ખૂબ જ ગુણકારી છે. હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. Dr. Pushpa Dixit -
-
-
રાજસ્થાની સ્ટાઈલ લીલી હળદર નું અથાણું (Rajasthani Style Lili Haldar Athanu Recipe In Gujarati)
#WP#અથાણાંરેસીપી#MBR10#WEEK10#lilihaldarrecipe#picklerecipe#RajsthaniStyleFreshTurmericPicklerecipeરાજસ્થાની સ્ટાઈલ લીલી હળદર નું અથાણું આજે મેં બનાવ્યું છે...આ ખાટું, તીખું અને ચટપટું લીલી હળદર નું અથાણું બાળકો થી લઈ કોઈપણ ઉંમર ની વ્યક્તિ જે હળદર ખાવા ની ના પાડતી હોય એને પણ ભાવશે....ને હળદર ના ફાયદા બારેમાસ મળતા રહેશે.□ આ અથાણું આખું વર્ષ સુધી બગડતું નથી પણ તેમાં તેલ ડુબાડુબ ઉમેરવું. Krishna Dholakia -
-
-
લીલી હળદર આચાર (Lili Haldar Aachar Recipe In Gujarati)
#GA4#Week21#raw turmeric Priyanshi savani Savani Priyanshi -
લીલી હળદર નુ અથાણુ (Lili Haldar Athanu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR (શીયાળા સ્પેશિયલ) Sneha Patel -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
શિયાળામાં લીલી હળદર પુષ્કળ મળે અને આથીને રાખી દો તો જમવામાં તેની મજા માણી શકાય. Dr. Pushpa Dixit -
-
આથેલી લીલી હળદર (Aatheli Lili Haldar Recipe In Gujarati)
#GA4#Week21 લીલી હળદર શિયાળામાં રોટલી, શાક, સલાડ અને સાથે લીલી હળદર તો હોય હોય ને હોય જ...... તેના વગર તો જમણન અધુરુ .....જ લાગે Prerita Shah -
આથેલી લીલી હળદર અને આંબા હળદર (Atheli Lili Haldar Amba Haldar Recipe In Gujarati)
ushma prakash mevada -
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#GA4#WeeK21#raw turmeric Yamuna H Javani -
લીલી હળદર આંબા હળદર નું અથાણું (Lili Haldar Amba Haldar Athanu Recipe In Gujarati)
#GA4 #Week 21હળદર એ આરોગ્ય સંજીવની કહેવામાં આવે છે.એક ચમચી હળદર ખાવાથી, પીવાથી, ફાકવાથી, ભોજનમાં સામેલ કરવાથી ખૂબજ ફાયદાકારક સાબિત થાય છે.આ અથાણું શિયાળામાં જ બનાવી શકાય છે.બાળકો લીલી હળદર ખાતા નથી,પણ આ રીતે અથાણું બનાવવામાં આવે તો જરૂર થી ખાશે.મારા બાળકોને સરપ્રાઈઝ આપી આ અથાણું રોટલી રોલ કરી આપું છું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16726377
ટિપ્પણીઓ