લીલી હળદર નુ અથાણુ (Lili Haldar Athanu Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#cookpadgujarati
#Cookpadindia
#APR (શીયાળા સ્પેશિયલ)

લીલી હળદર નુ અથાણુ (Lili Haldar Athanu Recipe In Gujarati)

#cookpadgujarati
#Cookpadindia
#APR (શીયાળા સ્પેશિયલ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 250 ગ્રામમોટી ફેશ હળદર
  2. 2 ચમચીતેલ
  3. 2,5 ચમચીરાયના કુરીયા નો પાઉડર
  4. 1 ચમચીમેથી કુરીયા નો પાઉડર
  5. 1/2 ચમચીહીંગ
  6. 1/2 ચમચીલાલ મરચુ
  7. 1/2 કપલેમન કયુબ
  8. 1 ચમચીસુઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ હળદર ને ધોઇ સાફ કરી છાલ કાઢી ખમણી લો

  2. 2

    હવે ગેસ ઉપર પેન મુકી તેલ મિડીયમ ગરમ થાય એટલે તેમા હીંગ કુરીયા નાખી બરાબર મિક્સ કરો પછી તેમા હળદર મરચુ સુઠ મોઠુ નાખી 2 મિનિટ બાદ નીચે ઉતારી લો

  3. 3

    થોડુ ઠંડુ થાય એટલે લેમન જ્યુસ નાખી બરાબર મિક્સ કરી લો તેને એરટાઈટ બોટલ મા ભરી દો 2 દિવસ પછી વાપરો

  4. 4

    તો તૈયાર છે શિયાળા મા બનતુ એવુ લીલી હળદર નુ અથાણુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes