ગ્રીક યોગર્ટ (Greek Yoghurt Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

ગ્રીક યોગર્ટ (Greek Yoghurt Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7-8 કલાક
2 સર્વિંગ્સ
  1. 750મીલી દૂધ
  2. 2 tspપ્લેઇન દહીં
  3. 3-4 tspમધ
  4. પાઈનેપલ‌ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

7-8 કલાક
  1. 1

    દૂધ ને ગરમ કરી લો.હવે તેમાં પ્લેઇન દહીં એડ કરી સરખું મિક્સ કરો. તેને ઢાંકણ ઢાંકી 7 કલાક માટે જમાવી લો.

  2. 2

    હવે ગરણી માં કોટન નું કાપડ મૂકી તેમાં દહીં કાઢી લો.તેને 1 કલાક માટે બાંધી ને રાખી ને પાણી કાઢી લો.હવે તેમાં મધ એડ કરી મિક્સ કરો.

  3. 3

    હવે ઉપર પાઈનેપલ‌ ના પિસિસ્ એડ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes